શોધખોળ કરો

Surendranagar: સબજેલમાં કેદીઓના બે જૂથો વચ્ચે ગેન્ગવૉર, સામાન્ય બોલાચાલી બાદ એકબીજા પર તૂટી પડ્યા

જેલમાં કેદીઓની મારમારીની ઘટનાઓ સામાન્ય રીતે બનતી જ રહે છે, પરંતુ કેદીઓ વચ્ચે જૂથ અથડામણ થવાની ઘટના ભાગ્યે જ બને છે. આવી જ એક ઘટના સુરેન્દ્રનગરના સબજેલમાં ઘટી છે,

Surendranagar: જેલમાં કેદીઓની મારમારીની ઘટનાઓ સામાન્ય રીતે બનતી જ રહે છે, પરંતુ કેદીઓ વચ્ચે જૂથ અથડામણ થવાની ઘટના ભાગ્યે જ બને છે. આવી જ એક ઘટના સુરેન્દ્રનગરના સબજેલમાં ઘટી છે, અહીં બે જૂથો વચ્ચે જોરદાર મારમારી થયાની ઘટનાથી જેલ તંત્ર દોડતુ થયુ છે. માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગરની સબજેલ ફરીથી મારામારીની ઘટનાથી ચર્ચામાં આવી છે. સબજેલમાં સજા ભોગવી રહેલા કાચા કાચા કામના કેદીઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી, આ પછી મામલો ઉગ્ર બન્યો અને બે કેદીઓમાની લડાઇ બે જૂથોમાં ફેરવાઇ ગયો હતો, બે જૂથો વચ્ચે જેલમાં ગેન્ગવૉર જેવી ઘટના બની ગઇ હતી. આ ઘટના બાદ સેબજેલમાં LCB, SOG સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મામલાને થાળે પાડ્યો હતો. ખાસ વાત છે કે, જ્યારે બે કેદીઓના જૂથો વચ્ચે મારામારીની ઘટના ઘટી ત્યારે સબજેલમાં જેલર સ્ટાફ હજાર હતો છતાં આ ઘટના ઘટી હતી. 

કિન્નર સાથે સંબંધ બાંધવા યુવક કરવા લાગ્યો જબરદસ્તી, પછી જે થયુ તેનાથી પોલીસ પણ થઇ દોડતી

સુરેન્દ્રનગરમાં હત્યાનો પ્રયાસ કરનાર કિન્નરની ધરપકડ કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસે યુવક પર પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કરનાર કિન્નરની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી.

Surendranagar: સબજેલમાં કેદીઓના બે જૂથો વચ્ચે ગેન્ગવૉર, સામાન્ય બોલાચાલી બાદ એકબીજા પર તૂટી પડ્યા

પોલીસ તપાસમા જાણવા મળ્યું હતું કે ભોગ બનનાર યુવકે યોગેશ ઉર્ફ સાનિયા વણપરા નામના કિન્નરને મૂળચંદ કેનાલ પર બોલાવી અનૈતિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતુ. પરંતુ કિન્નરે આમ કરવાની ના પાડી હતી. તેમ છતાં યુવક કિન્નર સાથે વારંવાર બળજબરીપૂર્વક અનૈતિક સંબંધ બાંધવા દબાણ કરવા લાગ્યો હતો. જેનાથી ગુસ્સે થયેલા કિન્નરે યુવક પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા એ-ડિવિઝન પોલીસે યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં દ્ધારકા ખાતેથી કિન્નરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Join Our Official Telegram Channel:-  https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ

ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ

રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
Gujarat Rain Live Update: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ, 720 રસ્તા જળમગ્ન, કેટલાક ગામડા સંપર્ક વિહોણા
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'

Embed widget