શોધખોળ કરો

ગરમીમાં શેકાવા માટે થઈ જાવ તૈયાર, જાણો હવામાન વિભાગે ગરમીને લઈને શું આગાહી કરી

હવામાન વિભાગ આ પહેલા જ ગરમીને લઈને પૂર્વાનુમાન જાહેર કરી ચૂક્યું છે. જે પ્રમાણે ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધી તાપસમાન સામાન્ય કરતા ઊંચું રહેશે.

રાજ્યમાં દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડીનો માહોલ યથાવત રહ્યો છે. ધીમે ધીમે રાજ્યમાં ગરમીનો પારો વધી રહ્યો છે. રાજ્યના 14 શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અને આગામી દિવસોમાં હજુ પણ ગરમીનો પારો વધુ ઉચકાય તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યના શહેરોમાં ગરમીના પારાની વાત કરીએ તો અમદાવાદમાં ગરમીનો પારો 37. 5 ડિગ્રીએ પહોંચ્યો હતો. તો ગાંધીનગરમાં ગરમીનો પારો 36.8 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. ડિસામાં 36.4 ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં 36.7 ડિગ્રી, વડોદરામાં 36.6 ડિગ્રી, સુરતમાં 35.5 ડિગ્રી, અમરેલીમાં 37.8 ડિગ્રી, ભાવનગરમાં 35.2 ડિગ્રી, રાજકોટમાં 37.6 ડિગ્રી સુરેંદ્રનગરમાં 37.8 ડિગ્રી, મહુવામાં 35.6 ડિગ્રી, કેશોદમાં 35.2 ડિગ્રી, ભૂજમાં 35 ડિગ્રી, કંડલા એયરપોર્ટ પર 36.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. હવામાન વિભાગ આ પહેલા જ ગરમીને લઈને પૂર્વાનુમાન જાહેર કરી ચૂક્યું છે. જે પ્રમાણે ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધી તાપસમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. બીજી તરફ રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત થતા જ અનેક જગ્યાએ કાળઝાળ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે માર્ચની શરૂઆતની સાથે જ અમદાવાદ સહિતના શહેરમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. જોકે, હાલમાં સવારના સમયે શિયાળા જેવી ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમી એમ બવેડી ઋતુની અહેસાસ થઈ રહ્યો છે. આ વખતે ચોમાસામાં સામાન્ય કરતા વધારે વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં તો અતિ વૃષ્ટિ જેવી હાલત હતી. હવે હવામાન વિભાગે ઉનાળાને લઈને આ વખતે વધારે ગરમી પડવાનું પૂર્વાનુમાન કર્યું છે ત્યારે લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું રહેવું પડશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPV: અમદાવાદમાં 4 વર્ષના બાળકમાં જોવા મળ્યો HMPV વાયરસ, વધુ એક કેસ નોંધાતા રાજ્યમાં હડકંપ

ભારતે સ્પેસમાં રચ્યો ઇતિહાસ, ઇસરોના SpaDeX એ પૂર્ણ કરી ડૉકિંગ પ્રોસેસ

Saif Ali Khan Attacked: સૈફ અલી ખાન પર હુમલા અગાઉ શું થયું હતું? પોલીસે કરી દીધો મોટો ખુલાસો

Saif Ali Khan: એક્ટર સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
Saif Ali Khan: એક્ટર સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

ISRO Mission :ભારતે અંતરિક્ષમાં રચ્યો ઈતિહાસ, ISROનું Spadex મિશન સફળ Watch VideoAttack On Saif ali Khan: અભિનેતાનું સફળ ઓપરેશન, ત્રણ લોકોની પૂછપરછ; જાણો કેવી રીતે બની આખી ઘટના?Vadodara Group Clash : લાકડી અને હથિયારો વડે બે જુથ વચ્ચે થઈ ભયંકર મારમારી, જુઓ CCTV ફુટેજAttack On Saif Ali Khan :ચક્કુ વડે સૈફ અલી ખાન પર હુમલો, ગળાના ભાગે 10 CM ઊંડો ઘા | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPV: અમદાવાદમાં 4 વર્ષના બાળકમાં જોવા મળ્યો HMPV વાયરસ, વધુ એક કેસ નોંધાતા રાજ્યમાં હડકંપ
HMPV: અમદાવાદમાં 4 વર્ષના બાળકમાં જોવા મળ્યો HMPV વાયરસ, વધુ એક કેસ નોંધાતા રાજ્યમાં હડકંપ
ભારતે સ્પેસમાં રચ્યો ઇતિહાસ, ઇસરોના SpaDeX એ પૂર્ણ કરી ડૉકિંગ પ્રોસેસ
ભારતે સ્પેસમાં રચ્યો ઇતિહાસ, ઇસરોના SpaDeX એ પૂર્ણ કરી ડૉકિંગ પ્રોસેસ
Saif Ali Khan Attacked: સૈફ અલી ખાન પર હુમલા અગાઉ શું થયું હતું? પોલીસે કરી દીધો મોટો ખુલાસો
Saif Ali Khan Attacked: સૈફ અલી ખાન પર હુમલા અગાઉ શું થયું હતું? પોલીસે કરી દીધો મોટો ખુલાસો
Saif Ali Khan: એક્ટર સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
Saif Ali Khan: એક્ટર સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
પાકિસ્તાને બોલિવૂડ ફિલ્મ કરતા પણ ઓછી રાખી ચેમ્પિયન ટ્રોફી 2025ની ટિકિટોની કિંમત

Gaza war: 15 મહિના બાદ આવશે ગાઝા યુદ્ધનો અંત, ઇઝરાયલ-હમાસ સીઝફાયર માટે થયા સહમત

Saif Ali Khan Attacked: સૈફ અલી ખાન પર છ વખત ચાકૂથી હુમલો, અઢી કલાક ચાલી સર્જરી, ત્રણની અટકાયત

Arvind Kejriwal: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંંદ કેજરીવાલ પાસે કેટલી છે કુલ સંપત્તિ? જાણો નેટવર્થ

Embed widget