શોધખોળ કરો

Banaskantha : ગ્રાહકે બે હજાર રૂપિયામાં યુવતી સાથે મજા કરવાનું નક્કી કર્યું, યુવતી સાથે મજા કરવા રૂમમાં ગયો ને....

બનાસકાંઠામાં સ્પાની આડમાં ચાલતાં પ્રોસ્ટિટ્યૂટ રેકેટનો પર્દાફાશ થયો છે. થરાદમાં સ્પાની આડમાં રેકેટ ચલાવતા મેનેજરની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ હતી.

થરાદઃ બનાસકાંઠામાં સ્પાની આડમાં ચાલતાં પ્રોસ્ટિટ્યૂટ રેકેટનો પર્દાફાશ થયો છે. થરાદમાં સ્પાની આડમાં રેકેટ ચલાવતા મેનેજરની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ હતી. જ્યારે સ્પાનો માલિક ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્પાની આડમાં બહારથી યુવતીઓ લાવી પ્રોસ્ટિટ્યૂટ રેકેટ ચાલતું હોવાની બાતમીને આધારે ડમી ગ્રાહક મોકલીને રેડ કરી હતી. 

 

આ અંગેની વિગતો એવી છે કે, થરાદ પોલીસને બાતમી મળી હતી કે, થરાદમાં બોમ્બે માર્કેટ સ્થિત કર્ણાવતી ડેરની ઉપર આવેલા એ-વન સ્પામાં બહારથી યુવીતઓ લાવી પ્રોસ્ટિટ્યૂટ રેકેટ ચલાવવામાં આવે છે. આથી પોલીસે ડમી ગ્રાહકને બે હજાર રૂપિયા આપીને મોકલ્યો હતો. ડમી ગ્રાહક સ્પામાં પહોંચતા મેનેજર રૂમમાં બેઠેલી એક યુવતી બતાવી હતી. જેની સાથે મજા કરવાના બે હજાર રૂપિયા નક્કી કર્યા હતા. 

 

બીજી તરફ ડમી ગ્રાહકનો ઇશારો મળતાં જ પોલીસ ત્રાટકી હતી. તેમજ સ્પાના મેનેજર મેહુલ પટેલની ઝડપી પાડ્યો હતો. જ્યારે સ્પામાંથી મળી આવેલી બે યુવતીઓને મુક્ત કરાવી હતી. પોલીસે બંને યુવતીઓને તપાસ કરતાં બંને યુવતીઓને ઉત્તર પ્રદેશથી લાવીને રેકેટ ચલાવાતું હતું.

એક યુવતી પાંચ દિવસથી અને બીજી છેલ્લા 12 દિવસથી અહીં આવી હતી. યુવતીઓને એક હજાર રૂપિયા આપીને ગ્રાહકો સાથે શારીરિક સંબંધ બંધાવાતા હતા. જ્યારે એક હજાર રૂપિયા સ્પાના માલિક રાખતા હતા. પોલીસે મેનેજરની અટકાયત કરી હતી. જ્યારે માલિક સહિત બંન્ને સામે ધી ઇમોરલ પ્રિવેન્સન એક્ટ 1956ની કલમ મુજબ 3,4,5,6,7,8 મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Banaskantha: શિક્ષિકાનો અશ્લીલ વીડિયો બનાવી ડોક્ટરે વારંવાર માણ્યું શરીરસુખ ને પછી તો....

 

બનાસકાંઠાઃ વડગામના સીએચસીના ડોક્ટર સામે બળાત્કારની ફરિયાદ થતાં ખળભળાટ મચી ગયો છે. વડગામ CHCના ડૉકટર અનિલ ડાભી સામે બળાત્કારની ફરીયાદ નોંધાઇ છે. શિક્ષિકાનો અશ્લીલ વિડીયો ઉતારી વારંવાર શારીરિક શોષણ કર્યું હતું. વડગામ CHCના ડૉકટર સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. પીડિતાના પતિને અશ્લીલ વિડીયો મોકલી બદનામ કરવામાં આવી હતી. 2012થી શિક્ષિકાને ડરાવી ધમકાવી શારીરિક શોષણ કરાતું હતું. વડગામ પોલીસ IPC કલમ 376 અને IT એકટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીનAmbalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ
Embed widget