શોધખોળ કરો

Lok sabha Election 2024:  રાજ્યની 25 લોકસભા બેઠક 3 વાગ્યા સુધીમાં સરેરાશ 41 ટકા મતદાન

ગુજરાતમાં તમામ 25 બેઠકો પર લોકસભા ચૂંટણી માટેનું મતદાન યોજાઇ રહ્યું છે. બપોરે ત્રણ વાગ્યા સુધીના મતદાનના આંકડા સામે આવ્યા છે.

Lok Sabha Election:  ગુજરાતમાં તમામ 25 બેઠકો પર લોકસભા ચૂંટણી માટેનું મતદાન યોજાઇ રહ્યું છે. બપોરે ત્રણ વાગ્યા સુધીના મતદાનના આંકડા સામે આવ્યા છે. હાલમાં તાજા આંકડા પ્રમાણે, રાજ્યની 25 લોકસભા બેઠકો પર 3 વાગ્યા સુધીમાં સરેરાશ 41 ટકા મતદાન થયું છે.  બનાસકાંઠામાં અહીં  48.89 ટકા મતદાન નોંધાયુ છે, તો પોરબંદરમાં સૌથી ઓછુ  32.60  ટકા નોંધાયુ છે. સૌથી વધુ મતદાન વલસાડ જિલ્લામાં નોંધાયું છે. અહીં વલસાડ બેઠક પર સૌથી વધુ 58 ટકા મતદાન નોંધાયું છે. 

3 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 41 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 41 ટકા મતદાન નોંધાયું છે.  મતદાન પૂર્ણ થવામાં માત્ર અઢી કલાક જેટલો સમય બાકી છે.  સૌથી વધુ મતદાન વલસાડ બેઠક પર જોવા મળી રહ્યું છે. 

ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી બેઠકો પર  જંગ જામ્યો છે.  ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી ખેડા બેઠક પર 40 ટકા મતદાન થયું છે.  આણંદ બેઠક પર 43 ટકા મતદાન થયું છે.  ભાવનગર બેઠક પર 36 ટકા મતદાન થયું છે.  સુરેંદ્રનગર બેઠક પર 36 ટકા મતદાન થયું છે. હાઈપ્રોફાઈલ રાજકોટ બેઠક પર 41 ટકા મતદાન નોંધાયું છે. 

બારડોલી લોકસભા બેઠક પર 43 ટકા મતદાન

3 વાગ્યા સુધીમાં બારડોલી લોકસભા બેઠક પર 43 ટકા મતદાન થયું છે.  કામરેજ વિધાનસભા વિસ્તારમાં 33 ટકા મતદાન થયું છે. નિઝર વિધાનસભા વિસ્તારમાં 56 ટકા મતદાન થયું છે.  બારડોલી વિધાનસભા વિસ્તારમાં 43.90 ટકા મતદાન થયું છે.  મહુવા વિધાનસભા  વિસ્તારમાં 42.31 ટકા મતદાન થયું છે.  બારડોલીની માંગરોળ વિધાનસભામાં 43.66 ટકા મતદાન થયું છે.  માંડવી વિધાનસભા વિસ્તારમાં 48.49 ટકા મતદાન થયું છે.   વ્યારા વિધાનસભા વિસ્તારમાં 50 ટકા મતદાન થયું છે. 

3 વાગ્યા સુધીમાં રાજકોટ બેઠક પર સરેરાશ 40 ટકા મતદાન થયું છે.  જસદણ વિધાનસભા બેઠક પર સરેરાશ 36 ટકા મતદાન થયું છે. રાજકોટ પૂર્વ બેઠક પર સરેરાશ 39.31 ટકા મતદાન થયું છે.  

104 વર્ષના દાદીએ  મતદાન કર્યુ 

મહીસાગરમાં 104 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યુ છે. યુવાનોને હંફાવે તેવી સ્ફૂર્તિ સાથે વૃદ્ધાએ લોકશાહીનો પર્વ ઉજવ્યો છે. સુતારી ગામથી 2 કિમી દૂર આવેલ સેનાદરિયા ગોરાડા ગામે જઈને દાદીએ મતદાન કર્યુ હતું.

ચૂંટણી પંચ મુજબ 3 વાગ્યા સુધીમાં રાજ્યમાં 47.03 ટકા મતદાન

વલસાડ બેઠક પર સૌથી વધુ 58 ટકા મતદાન 

અમરેલી બેઠક પર 37.82 ટકા મતદાન 

આણંદ બેઠક પર 52.49 ટકા મતદાન

બારડોલી બેઠક પર 51.97 ટકા મતદાન

ભાવનગર બેઠક પર 40.96 ટકા મતદાન

છોટા ઉદેપુર બેઠક પર 54.24 ટકા મતદાન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Embed widget