શોધખોળ કરો

Morabi : ભારે પવન અને આંધીના કારણે હાઇવે પર અચાનક પેટ્રોલ પંપની છત થઇ ધરાશાયી

માળિયા કચ્છ હાઇવે પર દુર્ઘટના, અચાનક પેટ્રોલપંપની છત ધરાશાયી થતાં મચી નાશભાગ મચી ગઇ હતી

મોરબી: માળિયા કચ્છ હાઇવે પર વહેલી સવારે આજે એક દુર્ઘટના ઘટી હતી, અહીં અચાનક જ પેટ્રોલપંની છત ધરાશાયી થઇ ગઇ હતી. આજે વાતાવરણમાં વહેલી સવારથી કચ્છમાં પણ ભારે પવન ફુંકાયો હતો, જેના પગલે અચાનક જ પેટ્રોલ પંપની છત ધરાશાયી થઇ હતી. જો કે સદભાગ્યે ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી.

સુરતના કામરેજના વેલંજા ગામના તળાવમાંથી યુવતી મળ્યો મૃતદેહ, ત્રણ દિવસથી હતી ગુમ

સુરતના કામરેજના વેલંજા ગામમાં 3 દિવસથી લાપતા યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, સુરતના કામરેજના વેલંજા ગામમાં સરદાર વીલા સોસાયટીમાં રહેતી  22 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતી 31 મેની સાંજે ઘરેથી વોક કરવા નીકળી હતી ત્યારથી ગુમ થઇ હતી. પરંતુ પરત ના ફરતા પરિવારે પોલીસને જાણ કરી હતી.

પોલીસ અને પરિવાર બંને યુવતીની શોધખોળ કરી રહ્યા હતા દરમિયાન ગામમાં જ મંદિર પાસે આવેલા તળાવના કિનારે પાળા પાસે યુવતીના ચપ્પલ મળી આવ્યા હતા. જેને લઈને પરિવારજનો અને પોલીસને યુવતી તળાવમાં પડી ગઈ હોવાની શંકા ગઈ હતી, જેને લઈને ફાયર વિભાગને જાણ કરતા ગઈ કાલે લગભગ છ કલાક સુધી 50 ફૂટ ઊંડા તળાવમાં ફાયરના જવાનો દ્વારા યુવતીની શોધખોળ કરવામાં આવી હતી. તેમ છતાં યુવતીનો કોઈ પતો લાગ્યો ન હતો.

આજે વહેલી સવારે તળાવમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે, યુવતીએ આત્મહત્યા કરી કે અન્ય કારણસર તેનું મોત થયું છે તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે યુવતીના મોબાઈલ લોકેશન કોલ ડિટેલ્સના આધારે તપાસ શરૂ કરી હતી.

Surat: ગુજરાતના આ જાણીતા સંતનું હાર્ટ એટેકના કારણે નિધન, ભક્તોમાં છવાયો માતમ

સુરત: શહેરમાં વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. ક્ષેત્રપાલ હનુમાન મંદિરના મહંતનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. મહંત રાકેશ મહારાજના નિધનને લઈને ભક્તોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘટનામાં મોટો ઉછાળો આવ્યો છે. ઘણા લોકો નાની ઉંમરમાં હાર્ટ એટેકના કારણે મોતને ભેટી રહ્યા છે..                      

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો

Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Advertisement
ABP Premium

વિડિઓઝ

TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ

2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર

International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?

Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ

Embed widget