શોધખોળ કરો

Surendranagar:  પત્નીને પાવડાના ઘા ઝીંકી પતિએ મોતને ઘાટ ઉતારી, બાદમાં કર્યો આત્મહત્યાનો પ્રયાસ

સુરેન્દ્રનગરમાં દુધઈમાં પત્નીની હત્યા કરી પતિએ આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. વહેલી સવારે પરપ્રાંતિય પતિ દ્વારા પાવડાના  ઘા ઝીંકી પત્નીની  હત્યા કરી દેવામાં આવી હતી.

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં દુધઈમાં પત્નીની હત્યા કરી પતિએ આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. વહેલી સવારે પરપ્રાંતિય પતિ દ્વારા પાવડાના  ઘા ઝીંકી પત્નીની  હત્યા કરી દેવામાં આવી હતી. પતિએ દારુ પીધેલી હાલતમાં પત્ની સાથે ઝઘડો થતા પત્નીની હત્યા કરી હતી.  પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, પતિ માનસિક રીતે અસ્થિર છે. આ સાથે જ પત્નીની હત્યા બાદ પતિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

Surendranagar:  પત્નીને પાવડાના ઘા ઝીંકી પતિએ મોતને ઘાટ ઉતારી, બાદમાં કર્યો આત્મહત્યાનો પ્રયાસ

પત્નીની હત્યા કરતા પંથકમાં ચકચાર

દુધઈ ગામે પતિએ પાવડાના  ઘા મારી હુમલો કરી પત્નીની હત્યા કરતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.  ગામની સીમમાં પતિએ પત્નીને પાવડાના ઘા ઝીંક્યા હતા.  

Surendranagar:  પત્નીને પાવડાના ઘા ઝીંકી પતિએ મોતને ઘાટ ઉતારી, બાદમાં કર્યો આત્મહત્યાનો પ્રયાસ

પત્નીની હત્યા બાદ પતિએ  આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.  પતિને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.  ઘટનાની જાણ થતા પોલીસ  સ્થળપર પહોંચી હતી.   

કચ્છમાંથી ફરી 20 પેકેટ ચરસ પકડાયુ

ગુજરાતમાં ફરી એકવાર યુવા ધનને નશાના રવાડે ચઢાવવાનું ષડયંત્ર એસઓજીએ પકડી પાડ્યુ છે, એસઓજીની ટીમની કાર્યવાહીમાં કચ્છમાથી ફરી એકવાર 20 પેકેટ ચરસનો જથ્થો પકડાયો છે. આની કિંમત લગભગ 53 લાખથી વધુની છે. 

મળતી માહિતી પ્રમાણે, કચ્છમાંથી આજે સવારે એસઓજીની ટીમે બતામીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરી હતી, કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત હજુ પણ યથાવત રહ્યો છે. બીએસએફ બાદ પશ્ચિમ કચ્છ SOGએ આ દરિયાઇ પટ્ટીમાંથી ચરસના 20 પેકેડ પકડ્યા છે. પશ્ચિમ કચ્છ વિસ્તારમાં SOGની ટીમ જ્યારે પેટ્રૉલિંગ કરી રહી હતી, તે દરમિયાન અબડાસાના કૉસ્ટલ વિસ્તારમાંથી 20 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા હતા. પકડાયેલો આ ચરસના જથ્થાની બજાર કિંમત 53,43,900 રૂપિયા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે બીએસએફની ટીમને પણ કચ્છના જખૌના દરિયાઇ વિસ્તારમાંથી 10 પકેટ ચરસનો જથ્થો મળી આવ્યો હતો, આજે ફરી એકવાર ચરસના પેકેટ મળવાની ઘટનાને લઇને એજન્સીઓ દ્વારા પેટ્રૉલિંગની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. 

ગઇકાલે BSF એ જખૌના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના 10 પેકેટ પકડ્યા હતા

કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી સતત બીજા દિવસે ચરસ અને એક હેરોઈન ડ્રગનું પેકેટ ઝડપાયું છે. બીએસએફ દ્વારા જખૌના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના 10 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હેરોઈનનું પણ એક પેકેટજપ્ત કરાયું છે.  જખૌથી 11 કિલોમીટર દૂર નિર્જન કુંડી બેટ પરથી 1 કિલોગ્રામના એવા 10 ચરસના પેકેટ અને એક કિલો હેરોઈન ડ્રગ્સનું પેકેટ મળ્યા છે.  એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં ચરસના 50 પેકેટ અને હેરોઈનના 9 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને બીએસએફ હાઈ એલર્ટ છે ત્યારે આ પેકેટ ઝડપાઈ રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Embed widget