શોધખોળ કરો

Gujarat: કમોસમી વરસાદને લઈ જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર 13થી 15 માર્ચ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી શકે છે.  

ગાંધીનગર: રાજ્યમાં 13થી 15 માર્ચ સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  હવામાન વિભાગની આગાહી અનુસાર 13થી 15 માર્ચ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી શકે છે.  

હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ડાંગ, વલસાડ, નવસારી, તાપીમાં કમોસમી વરસાદ વરસી શકે છે.  આ તરફ દાહોદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં પણ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયુ વાતાવરણ રહેશે. વધુ એક વખત કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. કેમ કે 2 દિવસ પહેલા વરસેલા વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ડુંગળી, લસણ, ઘઉં, કેરી, જીરું, રાયડા સહિતનો પાક બરબાદ થઈ ગયો છે.

રાજ્યમાં કેટલા દિવસ હિટવેવની કરાઇ આગાહી, આ શહેરોમાં પડશે કાળઝાળ ગરમી

રાજ્યમાં આગામી બે દિવસ કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી.  મળતી જાણકારી અનુસાર, હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં હિટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.  તો સાથે જ પોરબંદર, ભૂજ અને અમરેલીમાં હિટવેવની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  આગામી બે દિવસ મહત્તમ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી વધવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આજે રાજ્યના સાત શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રીને પાર પહોંચ્યો. જેમાં ભૂજમાં સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. પોરબંદર, રાજકોટ, વેરાવળ, સુરેંદ્રનગર, કેશોદ અને સુરતમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. તો અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

Morabi: માળીયા નજીક અકસ્માત, બેકાબૂ ટ્રક ડિવાઇડર ક્રોસ કરી ટેન્કર સાથે અથડાયો, ડ્રાઇવરનું કમકમાટીભર્યું મોત

Accident News:મોરબીના માળીયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માત એટલો ભંયકર હતો કે, ટ્રક ડિવાઇડ ક્રોસ કરીને ટેન્કર સાથે અથડાઇ.

મોરબીના માળીયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માત એટલો ભંયકર હતો કે, ટ્રક ડિવાઇડ ક્રોસ કરીને ટેન્કર સાથે અથડાઇ. અકસ્માતમાં ટ્રક ડ્રાઇવર નૌશાદ ખાનને ગંભીર ઇજા પહોંચતા મૃત્યુ થયું છે.ટ્રકની ટ્કકર એટલી જોરદાર હતી કે ટેન્કરની કેબિન છૂટી પડી ગઇ હતી અને એસટી સાથે અથડાઇ હતી. અકસ્માતમાં ટેન્કરના ડ્રાઇવરને પણ ગંભીર ઇજા પહોંચી હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. અકસ્માતની ઘટનાને લઇને માળીયા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની ધટના 10 માર્ચ સાંજના સમયે બની હતી.

Mehsana: મહેસાણાની આ હોસ્ટેલમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કરી લીધી આત્મહત્યા

મહેસાણા: કડીની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી છે. ઈન્દ્રશીલ યુનિ. ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર વિદ્યાર્થિની મુળ દાહોદ જિલ્લાના શામલીયા ગામની રહેવાસી છે. છાયાબેન નારણભાઈ નામની વિદ્યાર્થિનીની આત્મહત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. છાયા એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી. 17 વર્ષની વિદ્યાર્થિનીની આત્માહત્યાને લઈ પોલીસે તપાસ શરુ કરી છે. જો કે, વિદ્યાર્થિનીએ આત્મહત્યા ક્યા કારણે કરી તેની માહિતી સામે આવી નથી. હાલમાં નંદાસણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
PM Kisan: પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad NRI murder Case:  અમદાવાદના શાહપુરમાં NRI યુવક નિહાલ પટેલની હત્યા કેસનો ભેદ ઉકેલાયોRajkot News: રાજકોટમાં નકલી દસ્તાવેજ કૌભાંડમાં કોમ્પ્યુટર ઓપરેટરની ધરપકડNIA raids in Sanand: ચેખલા ગામના સરપંચ અર્જુનસિંહે abp અસ્મિતા સાથેની વાતચીતમાં કેટલાક ઘટસ્ફોટ કર્યાBhavnagar News : ભાવનગરમાં વિદ્યાર્થીએ લેશન ન કર્યું હોવાથી અપહરણનું તરકટ રચ્યું!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
PM Kisan: પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
Gujarat weather update: રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel forecast
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
આ વર્ષે અમદાવાદ ફ્લાવર શોમાં જવું મોંઘું પડશે, ટિકિટના ભાવમાં જંગી વધારો કરાયો
Retail Inflation: ઘટી ગઈ મોંઘવારી, આરબીઆઈ માટે રાહતના સમાચાર... જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ
Retail Inflation: ઘટી ગઈ મોંઘવારી, આરબીઆઈ માટે રાહતના સમાચાર... જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ
Year Ender 2024: આ ડાયેટ પ્લાન 2024માં હિટ રહ્યા, તમે પણ ફિટ રહેવા માટે તેને ફોલો કરી શકો છો
Year Ender 2024: આ ડાયેટ પ્લાન 2024માં હિટ રહ્યા, તમે પણ ફિટ રહેવા માટે તેને ફોલો કરી શકો છો
Embed widget