શોધખોળ કરો

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી કે માર્ચ યોજાશે, જાણો કોણે કર્યો આ દાવો?

સરકાર બદલવા છતાં પણ પરિસ્થિતિ સુધરી નથી. પંજાબ, ગોવા, UP સહિતના 5 રાજ્યોની સાથે ગુજરાતમાં ચૂંટણી આવશે.

ગાંધીનગરઃ કોગ્રેસ દાવો કર્યો હતો કે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી ફેબ્રુઆરી કે માર્ચમાં યોજાશે. કૉંગ્રેસના પૂર્વ કેંદ્રિયમંત્રી ભરતસિંહ સોલંકીએ દાવો કર્યો હતો કે  ભાજપ 5 રાજ્યમાં હાર ભાળી ગયું છે. હવે ગુજરાત પણ ભાજપના હાથમાંથી જશે. સરકાર બદલવા છતાં પણ પરિસ્થિતિ સુધરી નથી. ગુજરાતમાં પણ આગામી ચૂંટણીમાં સત્તા પરિવર્તન થશે.

કોગ્રેસે દાવો કર્યો હતો કે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી વહેલી યોજાશે. એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં કોગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ કહ્યું કે રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી કે માર્ચમાં યોજાશે. ભાજપ 5 રાજ્યમાં હાર ભાળી ગયું છે. પાંચ રાજ્યોના પરિણામ બાદ ગુજરાત પણ હાથમાંથી જશે તેવું ભાજપ માને છે.

કોગ્રેસના નેતા ભરતસિંહ  સોલંકીએ કહ્યું કે સરકાર બદલવા છતાં પણ પરિસ્થિતિ સુધરી નથી. પંજાબ, ગોવા, UP સહિતના 5 રાજ્યોની સાથે ગુજરાતમાં ચૂંટણી આવશે.  આગામી ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં ગુજરાતમાં ચૂંટણી કરાવશે.વહેલી ચૂંટણી માટે કોંગ્રેસ સંપૂર્ણપણે તૈયાર છીએ. ભાજપ ગમે ત્યારે ચૂંટણી કરાવે તમામ જગ્યાએથી ભાજપ ઘરભેગું થશે. ગુજરાતમાં પણ આગામી ચૂંટણીમાં સત્તા પરિવર્તન થશે. નોંધનીય છે કે ભાજપ અને કોગ્રેસે આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 

ભારતમાં ઓમિક્રૉનના કેસો વધતા કયા મોટા શહેરમાં કલમ 144 લાગુ કરાઇ, રેલિયો-સરઘસો કાઢવા પર લાગ્યો પ્રતિબંધ

India Corona Cases: ઓમિક્રોનના ફફડાટ વચ્ચે દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા ?

ઓમિક્રોન સામે બૂસ્ટર ડોઝ કેટલો કારગર, બ્રિટિશ સ્ટડીમાં થયો ખુલાસો, જાણો રિસર્ચનું શું છે તારણ

બાળકોને વળગ્યું છે ઓનલાઈન ગેમનું વળગણ, આ રીતે બચાવો, શિક્ષણ મંત્રાલયે જાહેર કરી માર્ગદર્શિકા

અમદાવાદથી દ્રારકા દર્શનાર્થે જતાં પરિવારને નડ્યો અકસ્માત, લીંબડી હાઇવે પર 2 કાર વચ્ચે સર્જાયો ભંયકર અકસ્માત, 4 લોકોના મોત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા

IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ

Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન

Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો

ABP Premium

વિડિઓઝ

Hemang Raval:મેડિકલ માફિયા જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તરીકે વેબસાઈટ પર..હેમાંગ રાવલની મોટી માંગHun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત

General Knowledge:  જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ

EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ

Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો

Embed widget