શોધખોળ કરો

Gujarat Assembly Elections: જાણો રાજકીય પાર્ટીઓએ કેટલા ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોને આપી ટિકિટ

Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ADR દ્વારા પ્રથમ તબક્કાના ઉમેદવારોનો રિપોર્ટ જાહેર કરાયો કર્યો છે. જેમાં વિધાનસભા 2022 ચૂંટણીના પ્રથમ તબકકાના ઉમેદવારોના લેખાજોખા છે.

Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ADR દ્વારા પ્રથમ તબક્કાના ઉમેદવારોનો રિપોર્ટ જાહેર કરાયો કર્યો છે. જેમાં વિધાનસભા 2022 ચૂંટણીના પ્રથમ તબકકાના ઉમેદવારોના લેખાજોખા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટીક રિફર્મ દ્વારા આ રીપોર્ટ જાહેર કરાયો છે. જેમાં ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસનો રિપોર્ટ સામે આવ્યો છે. સાથે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અને મિલકતનો રિપોર્ટ પણ જાહેર કરાયો છે.

પ્રથમ તબક્કાની 89 વિધાનસભાના 788 ઉમેદવારોના સોગંદનામાંનું વિશ્લેષણ 

788 ઉમેદવારોમાંથી 167 ઉમેદવારો (21 ટકા) ગુનાઓ ધરાવે છે.  167 ઉમેદવારમાંથી 100  (13 ટકા) સામે ગંભીર ગુનાઓ દાખલ છે. 2017માં પ્રથમ તબક્કામાં ઉભા રહેલા 923 ઉમેદવારમાંથી 137 ઉમેદવાર (15 ટકા) ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા.  જ્યારે 2017માં 78 ઉમેદવાર (8 ટકા) ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા. 2017 કરતા 2022માં ગંભીર ગુનાઓના ઉમેદવાર વધુ છે. 211 ઉમેદવારો કરોડપતિ હોવાનું સામે આવ્યું છે.  પ્રથમ તબક્કાના 27 ટકા ઉમેદવાર કરોડપતિ છે.  2.88 કરોડ ઉમેદવારોની સરેરાશ મિલકત છે.

ગંભીર ગુનાવાળા ઉમેદવારોની વાત કરીએ તો, AAP પક્ષના કુલ 88 ઉમેદવારોમાંથી 26 (30%), INC ના કુલ 89 ઉમેદવારોપૈકી 18 (20%), BJP ના 89 11 (12%) જ્યારે  BTPના 14 ઉમેદવારો પૈકી 1 (7%) ઉમેદવારો ગંભીર ગુનાઓ વાળા છે. મહિલાઓ સામેના ગુનાઓ ધરાવતા ઉમેદવાર. કુલ 9 ઉમેદવારની સામે મહિલાઓ સામે અત્યાચારના ગુનાઓ દાખલ છે. મર્ડર ને લગતા ગુનાઓ – 3 ઉમેદવારો સામે IPC -302 મુજબ ના ગુનાઓ દાખલ થયેલા છે. જ્યારે 12 ઉમેદવારની સામે IPC 307 મુજબના ગુનાઓ દાખલ થયેલા છે, તેવું ઉમેદવારોએ જાહેર કર્યું છે.  25 વિધાનસભા મતક્ષેત્રોમાં ત્રણ થી વધુ ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે, એટલે એમને રેડ એલર્ટ મતક્ષેત્રો કહેવામાં આવ્યા છે. 2017 માં રેડ અલર્ટ મતક્ષેત્રોની સંખ્યા 21 (24%) હતી. 

ભાજપ-કૉંગ્રેસ બંનેને ઝટકો

ગુજરાતની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે માંડ એક સપ્તાહ બાકી છે. તાજેતરના સર્વેમાં AAPને મળી રહેલા વોટ શેરથી ભાજપ-કોંગ્રેસને નુકસાન થઈ શકે છે. આમ આદમી પાર્ટી (AAP)ને ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ABP ન્યૂઝ સી-વોટર ઓપિનિયન પોલમાં જે વોટ શેર મળી રહ્યો છે, આના કારણે BJP (BJP) અને કોંગ્રેસને નુકસાન વેઠવું પડી શકે છે.

એબીપી ન્યૂઝ માટે સી-વોટર દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના ઓપિનિયન પોલમાં ભાજપને આ વખતે 45.4 ટકા વોટ શેર મળવાની સંભાવના છે. ભાજપને છેલ્લી ચૂંટણીની સરખામણીમાં 3.7% વોટ શેરનું નુકસાન સહન કરવું પડી શકે છે. સર્વે અનુસાર, કોંગ્રેસને 29.1 ટકા વોટ શેર મળી શકે છે, જે મુજબ પાર્ટીને 12.4 ટકા વોટ શેર ઘટી શકે છે. ઓપિનિયન પોલના પરિણામો અનુસાર, આમ આદમી પાર્ટીને 20.2 ટકા વોટ શેર મળી રહ્યા છે.

સર્વેઃ ગુજરાત ચૂંટણી 2022માં કોને કેટલો વોટ શેર મળશે?

ભાજપ - 45.4% વોટ શેર
કોંગ્રેસ - 29.1% વોટ શેર
AAP - 20.2% વોટ શેર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Asaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલKutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહારKutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
WHO કેવી રીતે રાખે છે તમામ દેશો પર નજર, જાણો વાયરસ ફેલાવવા પર કેવી રીતે કરે છે કામ?
WHO કેવી રીતે રાખે છે તમામ દેશો પર નજર, જાણો વાયરસ ફેલાવવા પર કેવી રીતે કરે છે કામ?
Embed widget