શોધખોળ કરો

Kheda:  ઠાસરામાં બે સંતાનો સાથે માતાએ કેનાલમાં કૂદી આત્મહત્યા કરતા ચકચાર

ખેડા જિલ્લામાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. ઠાસરામાં બે સંતોનો સાથે માતાએ કેનાલમાં મોતની છલાંગ લગાવી છે.  બે વર્ષીય બાળકીને સ્થાનિકોએ બચાવી  લીધી હતી.

નડિયાદ: ખેડા જિલ્લામાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. ઠાસરામાં બે સંતોનો સાથે માતાએ કેનાલમાં મોતની છલાંગ લગાવી છે.  બે વર્ષીય બાળકીને સ્થાનિકોએ બચાવી  લીધી હતી. માતા અને અન્ય એક બાળકીની શોધખોળ હાલ ચાલી રહી છે.  

ખેડાના ઠાસરામાં મહી કેનાલમાં એક  માતાએ પોતાના ત્રણ સંતાનો સાથે ઝંપલાવ્યું હતું.આ ઘટનામાં સ્થાનિક લોકોએ એક બે વર્ષની બાળકીને ડૂબતા બચાવી લીધી હતી. આ બાળકીને સારવાર માટે ડાકોર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.  

આ ઘટનામાં માતા સાથે અન્ય બે બાળકો કેનાલના પાણીમાં ગરકાવ થયા છે, જેમની શોધખોળ ચાલી રહી છે.  કેનાલ પરથી બાળકો અને માતાના ચપ્પલ મળી આવતા આત્મહત્યાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.   

મેદાનમાં ક્રિકેટ મેચ જોતા જોતા અચાનક યુવક ઢળી પડ્યો, હાર્ટ એટેકથી મોત

ગુજરાતમાં નાની ઉંમરે હાર્ટ એટેકના કિસ્સા સતત વધી રહ્યા છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં હાર્ટ એટેકના કારણે દરરોજ મોતના સમાચાર સામે આવે છે.  પંચમહાલ જિલ્લામાં વધુ એક યુવકનું હૃદય રોગના હુમલામાં મોત થયું છે.  મોરવા હડફ તાલુકાના ખટવા ગામમાં 39 વર્ષીય નરસિંહ ભાઇ કટારા નામના યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. 

ગામના મેદાનમાં યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા ત્યાં ક્રિકેટ મેચ જોતા સમયે નરસિંહભાઇ અચાનક ચક્કર આવી જતા જમીન ઉપર ઢળી પડ્યા હતા.  આ યુવકને 108 મારફતે મોરા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો છે.  આશાસ્પદ યુવકનું ઉત્તરાયણ પર્વે  અકાળે મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. 

શું થાય છે, હાર્ટ અટેક કેવી રીતે આવે છે?

હાર્ટ અટેક એક ગંભીર રોગ છે. જ્યારે માનવ હૃદયને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી ત્યારે હાર્ટ અટેક આવે છે. સામાન્ય રીતે નસોમાં બ્લોકેજને કારણે લોહી હૃદય સુધી પહોંચી શકતું નથી. આના કારણે વ્યક્તિને તેના હૃદયમાં અચાનક દુખાવો થાય છે અને થોડીવારમાં મૃત્યુ પામે છે. ઘણા લોકોને ખ્યાલ પણ નથી હોતો કે તેમને હાર્ટ અટેક આવ્યો છે. ડૉક્ટરો તપાસ કરે ત્યારે જ ખબર પડે છે. હાર્ટ અટેકના લક્ષણો- છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, વધુ પડતો પરસેવો, બેચેનીની લાગણી, જડબામાં કે દાંતમાં દુખાવો. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? જામનગરમાં બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ એલર્ટ
સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? જામનગરમાં બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ એલર્ટ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર
Surendranagar: ચુડામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 200 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ
Surendranagar: ચુડામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 200 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? જામનગરમાં બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ એલર્ટ
સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? જામનગરમાં બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ એલર્ટ
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
સોનમ વાંગચુકને હટાવ્યા બાદ ભૂખ હડતાળ પર બેઠા અભિજીત દીપકે, મંચ પર જ રડી પડ્યા CJP ચીફ, Video
સોનમ વાંગચુકને હટાવ્યા બાદ ભૂખ હડતાળ પર બેઠા અભિજીત દીપકે, મંચ પર જ રડી પડ્યા CJP ચીફ, Video
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
Gujarat Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં રહેશે મેઘમહેર, હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે કરી આગાહી

Embed widget