શોધખોળ કરો

રૂપાણી સરકારના આ નિર્ણયથી રાજ્યના લાખો વિદ્યાર્થીઓની હાલત બગડી જશે, જાણો વેકેશન પછી શું કરાશે જાહેરાત ?

અન્ય ધોરણોની વાર્ષિક પરીક્ષા જે એપ્રિલમા લેવાતી હતી તે પણ જૂન 2021માં લેવાઇ શકે છે.

ગાંધીનગરઃ ગુજરાત સરકારે કરેલ જાહેરાત પ્રમાણે સમગ્ર રાજ્યમાં ગુજરાત બોર્ડ સાથે સંકળાયેલી સ્કૂલોમાં દિવાળીનું 21 દિવસનુ દિવાળી વેકેશન શરૂ થયુ છે ત્યારે વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર છે. આ વખતે પહેલું સત્ર સ્કૂલ ચાલુ નહીં થઈ હોવાથી સરકાર બીજું સત્ર 40 દિવસ જેટલું લંબાવી શકે છે. તેના કારણે વિદ્યાર્થીઓએ એપ્રિલ-મે-જૂન મહિનાની કાળઝાળ ગરમીમાં પણ સ્કૂલોમાં જવું પડશે એવું લાગે છે. સામાન્ય રીતે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં લેવાય છે તે આવતા વર્ષે મે મહિનામાં યોજાય તેવી શક્યતા છે. અન્ય ધોરણોની વાર્ષિક પરીક્ષા જે એપ્રિલમા લેવાતી હતી તે પણ જૂન 2021માં લેવાઇ શકે છે એ જોતાં વિદ્યાર્થીઓએ ભયંકર ગરમીમાં પરીક્ષા આપવા જવું પડશે ને તેમની હાલત બગડી જશે. ગુજરાત સરકાર દિવાળી પછી શૈક્ષણિક સત્ર લાંબુ રાખવા માંગે છે. બીજુ સત્ર 150થી 155 દિવસનું હશે કે જેથી જેથી આગળના સત્રમાં જે સમય વેડફાયો તેની ભરપાઇ કરી શકાય. નવેમ્બરના અંતમાં સ્કૂલો ખૂલશે એ જોતાં એ પછીના પાંચ મહિના મમતલબ કે એપ્રિલના અંત સુધી સ્કૂલોમાં જવું પડશે. ગુજરાતમાં એપ્રિલમાં ગરમી અસહ્ય બનતી હોય છે એ જોતાં વિદ્યાર્થીઓની હાલત બગડી જશે. સરકાર દિવાળી વેકેશન પછી ધોરણ 9થી ધોરણ 12ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવી શકે છે. આ વર્ષે ગુજરાતની સ્કૂલોમાં બે અઠવાડીયા વહેલુ દિવાળી વેકેશન આપી દેવા. આ વખતે 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી દિવાળી વેકેશન છે. છેલ્લા સાત મહિનાથી સ્કુલો અને કોલેજો બંધ, વિધ્યાર્થીઓના ઓનલાઇન ક્લાસ લેવામાં આવે છે અને પરીક્ષા પણ ઓનલાઇન થાય છે. આ કારણે રાજ્યમાં પહેલી વાર દિવાળી વેકેશન તહેવારોના બે અઠવાડીયા પહેલા શરુ થયુ છે. તેના પરથી સપષ્ટ સંકેત મળે છે કે, દિવાળી પછી સ્કુલો ખુલી શકે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને સંલગ્ન શાળાઓનુ શૈક્ષણિક વર્ષ સામાન્ય રીતે બે સત્રમા વહેચાયેલુ હોય છે. પહેલુ સત્ર જૂન મહિનામા શરૂ થાય છે અને 105 દિવસનુ હોય છે. આ સત્ર 21 દિવસના દિવાળી વેકેશન સાથે પુરુ થાય છે. સામાન્ય રીતે 21 દિવસનુ વેકેશન દિવાળીના બે ત્રણ દિવસ પહેલાં શરુ થાય છે . અને દેવદિવાળીની આસપાસ સમાપ્ત થાય છે પણ આ વખતે કોરોનાના કારણે કાર્યક્રમ બદલાયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો

R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

ABP Premium

વિડિઓઝ

Bharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'Hun To Bolish : હું તો બોલીશ : આ ભૂવાનો ઈલાજ કોણ કરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર

Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ

Embed widget