શોધખોળ કરો
મોડાસાઃ ટેન્કરે ઇકો કારને અડફેટે લેતાં ત્રણના મોત, ત્રણ ઘાયલ
મોડાસાના રસુલપુર પાસે ટેન્કર અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. ટેન્કર ઇકો કારને ટક્કર મારી ફરાર થઈ ગયું હતું. આ અકસ્માતમાં ઇકો કારમાં બેઠેલ ત્રણના મોત થયા છે.
મોડાસાઃ અરવલ્લીમાં હિટ એન્ડ રનમાં ત્રણનાં મોત થયા છે. મોડાસાના રસુલપુર પાસે ટેન્કર અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. ટેન્કર ઇકો કારને ટક્કર મારી ફરાર થઈ ગયું હતું. આ અકસ્માતમાં ઇકો કારમાં બેઠેલ ત્રણના મોત થયા છે. જ્યારે ત્રણ ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મૃતકો મુલોજ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે જાણ થતાં મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ
ગુજરાત કોંગ્રેસના કયા ધારાસભ્યની કારનો થયો ભયાનક અકસ્માત, જાણો વિગત
નવસારીઃ ટેમ્પો ટ્રાવેલરને અકસ્માત નડતાં છનાં મોત, કેવી રીતે સર્જાયો અકસ્માત? જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement