શોધખોળ કરો

રાજ્યના ક્યાં શહેરમાં એક સાથે 20 મૃતદેહને અપાયો અગ્નિસંસ્કાર, કોવિડનો ડરાવતો મૃત્યુઆંક, જાણો શું છે વિગત

કોરોનાના પોઝિટિવ કેસની સાથે રાજ્યમાં સતત મૃત્યુઆંક વધી રહ્યો છે. આ સ્થિતિમાં સ્માશાનમાં એક સાથે વીસ સળગતી ચિતાનું દ્વશ્ય જોવા મળ્યું..દિનપ્રતિદિન વધતા પોઝિટિવ કેસની સાથે વધતો જતો મૃત્યુઆંકના કારણ સ્મશાનમાં આવા કરૂણ દ્વશ્યો જોવા મળી રહ્યાં છે.

વડોદરા શહેર જિલ્લામાં કોરોના કેર યથવાત છે.  પોઝિટિવ કેસનો કુલ આંક 38,008 ઉપર પહોંચી ગયો છે.  તો વડોદરા શહેર અને જિલ્લામાં  મૃત્યુઆંક 309 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 31,899 લોકોએ સંક્રમણના કારણે જીવ ગુમાવ્યાં છે.   વડોદરામાં હાલ 5800 એક્ટિવ કેસ  છે તો તેમાં પૈકી 376 દર્દી ઓક્સિજન ઉપર અને 246 દર્દી વેન્ટિલેટર પર છે.

 વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 38,008 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 5732, પશ્ચિમ ઝોનમાં 6828, ઉત્તર ઝોનમાં 7306, દક્ષિણ ઝોનમાં 6888, વડોદરા ગ્રામ્યમાં 11,220 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે. વડોદરામાં આજે એક 23 વર્ષિય ઇન્ટર્ન ડોક્ટરનું પણ નિધન થતાં ચકચાર મચી ગઇ છે. ડોક્ટર એસએસજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ફરજ બજાવતી ફરજ દરમિયાન જ તેમનું મૃત્યુ નિપજ્યુ હતુ. ઉપરાંત  વડોદરામાં વડોદરા શહેર કોંગ્રેસના મહિલા આગેવાન નીતાબેન પરમારનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

વડોદરામાં સંક્રમણ વધતાં કોરોનાના ટેસ્ટ માટે પણ લાંબી કતારો જોવા મળી હતી. વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ બેકાબૂ બન્યું છે. એવામાં  વાઘોડીયા તાલુકા અને ગ્રામ પંચાયતના સભ્યોની મિટિંગ મળી હતી. જેમાં નિર્ણય લેવાયો છે કે, કોરોના સંક્રમણની ચેઈનને તોડવા 25 એપ્રિલ સુધી વાઘોડીયામાં સ્વૈચ્છિક સંપૂર્ણ લોકડાઉન રહેશે અને સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન ન કરનારને 1100 રૂપિયાનો દંડ વસૂલાશે.

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: 3 સિસ્ટમ સક્રિય છતાં ગુજરાતમાં કેમ નહીં વરસે ભારે વરસાદ? વાંચો અપડેટ

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: GIDC પ્લોટ ધારકોને સ્ટેમ્પ ડ્યુટીમાં મળશે જંગી રાહત

શાહુકારોના લાયસન્સ રદ થતા રાજુ કરપડાની સ્પષ્ટતા, કહ્યું - ‘મેં પોતે જ લાઈસન્સ...’

રેશનકાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનેથી ₹15 અને ₹22 ના ભાવે મળશે ખાંડ, તારીખ લંબાવાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લઠ્ઠાકાંડમાં પાઘડીનો વળ છેડે
Hun To Bolish : હું તો બોલીશ : નેપાળનો શિક્ષક પાસ, આપણા શિક્ષક નાપાસ
Hun To Bolish : હું તો બોલીશ : પાક મૂરઝાયો, ખેડૂત રડ્યો
હું તો બોલીશઃ મંદિરમાં સિલિન્ડરની કાળાબજારી!
Hun To Bolish | હું તો બોલીશ | 5 વર્ષમાં પુલ પૂરો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાન પર અમેરિકાના તાબડતોડ હવાઈ હુમલા: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું - ‘હજુ તો આનાથી મોટા હુમલા...’

અમદાવાદ AI-171 પ્લેન ક્રેશને લઈને મંત્રી રામ મોહન નાયડુનું મોટું નિવેદન - ‘તપાસ અંતિમ તબક્કામાં...’
અમદાવાદ AI-171 પ્લેન ક્રેશને લઈને મંત્રી રામ મોહન નાયડુનું મોટું નિવેદન - ‘તપાસ અંતિમ તબક્કામાં...’
Gujarat Rain Forecast: 3 સિસ્ટમ સક્રિય છતાં ગુજરાતમાં કેમ નહીં વરસે ભારે વરસાદ? વાંચો અપડેટ
Gujarat Rain Forecast: 3 સિસ્ટમ સક્રિય છતાં ગુજરાતમાં કેમ નહીં વરસે ભારે વરસાદ? વાંચો અપડેટ
IND vs AFG T20: રિંકુ સિંહ સહિત 3 સ્ટાર્સ અચાનક ટીમમાંથી બહાર! જાણો કેમ ન મળ્યો મોકો?
IND vs AFG T20: રિંકુ સિંહ સહિત 3 સ્ટાર્સ અચાનક ટીમમાંથી બહાર! જાણો કેમ ન મળ્યો મોકો?
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: GIDC પ્લોટ ધારકોને સ્ટેમ્પ ડ્યુટીમાં મળશે જંગી રાહત
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: GIDC પ્લોટ ધારકોને સ્ટેમ્પ ડ્યુટીમાં મળશે જંગી રાહત
અમેરિકા-કેનેડા જવું હવે બનશે મોંઘું! સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના આ 5 મોટા નિયમો બદલાયા

તૂટી શકે છે તમારો ઉપવાસ! રાજકોટમાં ફરાળી પેટીસનું મોટું કૌભાંડ પકડાયું, વાંચો વિગત

BCCI દ્વારા અફઘાનિસ્તાન T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત; બુમરાહનું કમબેક અને આ સ્ટાર બહાર!

Embed widget