શોધખોળ કરો

ગુજરાતમાં પાન-મસાલા ગુટખાના દુકાનદારો-ગલ્લાવાળાએ શું લીધો મોટો નિર્ણય ? રૂપાણીને પત્રમાં શું લખ્યું ?

દુકાનો અને ગલ્લા પર પાન-મસાલા મળશે તો ખરા પણ પાર્સલ જ મળશે. હવેથી દુકાનો કે ગલ્લા પર માવો કે ફાંકી બનાવીને આપવામાં આવશે નહીં માત્ર પાર્સલ જ આપવામાં આવશે.

સમગ્ર ગુજરાતમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાના ફેલાતા સંક્રમણને અટકાવવા માટે ગુજરાતમાં પાન-મસાલા ગુટખાના દુકાનકારો-ગલ્લાવાળાએ મહત્વનો નિર્ણય કર્યો છે. પાન-મસાલાના રસિયાઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. દુકાનો અને ગલ્લા પર પાન-મસાલા મળશે તો ખરા પણ પાર્સલ જ મળશે. હવેથી દુકાનો કે ગલ્લા પર માવો કે ફાંકી બનાવીને આપવામાં આવશે નહીં માત્ર પાર્સલ જ આપવામાં આવશે. સમગ્ર ગુજરાતના પાન-મસાલા ગુટખાના વેચાણને લઈને ગુજરાત પાન મસાલા શોપ ઓનર્સ એસોસિએશને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે પાન-મસાલાની દુકાનો પર ફક્ત પાર્સલ જ મળશે. પાન કે ફાંકી બનાવી આપવામાં આવશે. કારણ કે દુકાન પર જો કોઈ વ્યક્તિ પાન કે મસાલો ખાઈને જાહેર થૂંકતા પકડાશે તો થૂંકનારને દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત દુકાનદારને પણ દંડ ફટકારવામાં આવશે. જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, દુકાન પર થતી ભીડને ટાળવા માટે પાન-મસાલા અને ફાંકીના પાર્સલ વેચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને દુકાન પર ભીડ ન થવા દેવા માટે પણ સૂચન અપાયું છે. ગુજરાત પાન મસાલા શોપ ઓનર્સ એસોસિએશને જણાવ્યું હતું કે, દરેક પાન-મસાલાની દુકાનો પર મસાલો લાઈવ બનાવી આપવામાં આવશે નહીં. ગ્રાહકોને પાન-મસાલાના પાર્સલ જ આપવામા આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rashtriya Ekta Diwas Live: PM મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ પર સરદાર પટેલને અર્પણ કરી પુષ્પાંજલિ, લેવડાવ્યા એકતાના શપથ

Diwali 2024 Live Updates: આજે દિવાળી, આ શુભ મુહૂર્તમાં કરો લક્ષ્મી પૂજા, જાણો મહત્વ

Diwali 2024: દિવાળી પર ગોલ્ડ પ્રથમવાર 82000 રૂપિયાને પાર, વધુ માંગને કારણે કિંમતોમાં ઉછાળો

Deepotsav 2024: 25 લાખથી વધુ દીવડાઓથી ઝળહળી ઉઠ્યું અયોધ્યા, બનાવ્યા બે નવા વર્લ્ડ રેકોર્ડ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વાવમાં રાજકીય વાવાઝોડુHun To Bolish | હું તો બોલીશ | અંધશ્રદ્ધાનો કકળાટIAS Neha Kumari: જીગ્નેશ મેવાણીના આક્ષેપ પર મહીસાગર જિલ્લા કલેક્ટરનો પલટવારPM Modi: વડાપ્રધાને એકતાનગરમાં 284 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rashtriya Ekta Diwas Live: PM મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ પર સરદાર પટેલને અર્પણ કરી પુષ્પાંજલિ, લેવડાવ્યા એકતાના શપથ
Rashtriya Ekta Diwas Live: PM મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ પર સરદાર પટેલને અર્પણ કરી પુષ્પાંજલિ, લેવડાવ્યા એકતાના શપથ
Diwali 2024 Live Updates: આજે દિવાળી, આ શુભ મુહૂર્તમાં કરો લક્ષ્મી પૂજા, જાણો મહત્વ
Diwali 2024 Live Updates: આજે દિવાળી, આ શુભ મુહૂર્તમાં કરો લક્ષ્મી પૂજા, જાણો મહત્વ
Diwali 2024: દિવાળી પર ગોલ્ડ પ્રથમવાર 82000 રૂપિયાને પાર, વધુ માંગને કારણે કિંમતોમાં ઉછાળો
Diwali 2024: દિવાળી પર ગોલ્ડ પ્રથમવાર 82000 રૂપિયાને પાર, વધુ માંગને કારણે કિંમતોમાં ઉછાળો
Deepotsav 2024: 25 લાખથી વધુ દીવડાઓથી ઝળહળી ઉઠ્યું અયોધ્યા, બનાવ્યા બે નવા વર્લ્ડ રેકોર્ડ
Deepotsav 2024: 25 લાખથી વધુ દીવડાઓથી ઝળહળી ઉઠ્યું અયોધ્યા, બનાવ્યા બે નવા વર્લ્ડ રેકોર્ડ
Gandhinagar: દિવાળી પર ખેડૂતોની સરકારની મોટી ભેટ! ટેકાના ભાવે મગફળી ખરીદીના રજીસ્ટ્રેશનના સમયમાં કર્યો વધારો

India China Border: ડેપચાંગ અને ડેમચોકમાં ભારતીય અને ચીનની સેનાઓ પાછળ હટી, ટૂંક સમયમાં શરૂ થશે પેટ્રોલિંગ

Exclusive: મહારાષ્ટ્રના આગામી CM  કોણ? રાજ ઠાકરેની ભવિષ્યવાણી,આ નેતાનું લીધુ નામ

Diwali 2024: દિવાળીની ઉજવણી કરતી વખતે કેવા કપડાં પહેરવા જોઈએ?

Embed widget