શોધખોળ કરો

Gujrat Weather : ગુજરાતમાં ક્યારે બંધ થશે કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગનો શું છે અનુમાન

એપ્રિલ બાદ મે માસની શરૂઆતથી દેશભરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં પણ માવઠાના કારણે ખેતીને મોટું નુકસાન થયું છે. તો ગુજરાતમાં કમોસમી વરસાદ ક્યાં સુધી પડશે, જાણીએ..

Gujrat Weather :એપ્રિલ બાદ મે માસની શરૂઆતથી દેશભરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં પણ  માવઠાના કારણે ખેતીને મોટું નુકસાન થયું છે. તો ગુજરાતમાં કમોસમી વરસાદ ક્યાં સુધી પડશે. તાપમાનનો પારો કેટલો ઉંચકાશે, હવામાન વિભાગે શું અનુમાન વ્યક્ત કર્યો છે. જાણીએ..

હાલની સ્થિતિની વાત કરીએ તો ગુજરાત પર કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાત પર વાદળો જોવા મળી રહ્યો છે. તો ગુજરાતમાં આજે  એક દિવસ કમોસમી વરસાદ થવાની શક્યતા જોવાઇ રહી છે. તો કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, તાપી,ડાંગમાં  આજે   કમોસમી વરસાદ થઇ શકે છે. રાજ્યમાં આજે એક દિવસ કમોસમી વરસાદ બાદ વરસાદ બંધ થઇ જશે બાદ તાપમાનનો પારો ઉંચે જશે.. . આજે દાહોદ, ડાંગ, તાપી,રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં કમોસમી વરસાદ વરસી શકે છે. તો આવતીકાલથી રાજ્યમાં ફરીથી ગરમીનો પારો ઉંચકાય તેવી શક્યતા છે. .. ગરમીનો પારો બેથી ચાર ડિગ્રી વધે તેવી શક્યતા 9મેએ અમદાવાદમાં ગરમીના યલ્લો એલર્ટની શક્યતા છે.. 11થી 14 મે દરમિયાન અમદાવાદમાં ગરમીનો પારો 44થી 46 ડિગ્રી પહોંચે તેવી શક્યતા છે.

Gujarat: ગુજરાતમાં ચોમાસાને લઈ અત્યારથી જ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી ? જાણો તેના વિશે

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં હજુ પણ આગામી બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે હવે ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસા અંગે આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે,  ચોમાસાના પડધમ વાગી રહ્યા છે. પ્રિમોનસૂન એક્ટિવિટી પણ ચાલુ થવાની છે.  સવારમાં વાદળો આવચતા હોય છે અને બપોરે વાદળો ફરી જતા રહે આ પ્રકારની પ્રક્રિયા સતત એક મહિના સુધી ચાલતી રહે છે, આવી પ્રક્રિયાઓ શરુ થઈ ગઈ છે. જૂનની 15 તારીખની આસપાસમાં ચોમાસાની શરુઆત થવાની શક્યતા છે. 15થી 30માં ચોમાસુ શરુ થશે. 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં કમોસમી  વરસાદ વરસી રહ્યો છે.  ઉત્તર ભારતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે.  પરંતુ ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆત માવઠા સાથે થઇ છે. મે મહિનામાં પણ માહોલ ચોમાસા જેવો જોવા મળી રહ્યો છે.  તામપાન સામાન્ય કરતા પણ નીચું રહ્યું છે. એપ્રિલ મહિનામાં સતત કમોસમી વરસાદ પડ્યો છે. 

રાજ્યમાં હજુ બે દિવસ કમોસમી વરસાદ પડશે

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને ફરી એક વખત આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદ પડશે. 48 કલાક બાદ 3થી 5 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હજુ બે દિવસ ખેડૂતોના માથે માવઠાનું સંકટ યથાવત રહેશે. 

હવામાન વિભાગે આગાહી અનુસાર સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. જામનગર, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર સહિત કચ્છમાં ભારે પવન સાથે માવઠાની સંભાવના છે.  અમદાવાદ અને ગાંધીનગરમાં પવન સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget