શોધખોળ કરો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોને ટિકિટ આપશે, જાણો સી.આર. પાટીલે શું આપ્યું મોટું નિવેદન ?

ગીર સોમનાથમાં ભાજપના કાર્યાલયના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પહોંચેલા પાટીલે સંબોધન કર્યું હતું. વિધાનસભાની તમામ 182 બેઠકો જીતવાના લક્ષ્યાંકને પાર પાડવા કાર્યકર્તાઓમાં જુસ્સો ભર્યો હતો.

ગીર સોમનાથ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે કોઈની લાગવગ નહીં ચાલે. આ નિવેદન કર્યું છે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે. ગીર સોમનાથમાં ભાજપના કાર્યાલયના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પહોંચેલા પાટીલે સંબોધન કર્યું હતું. જેમાં તેમણે વિધાનસભાની તમામ 182 બેઠકો જીતવાના લક્ષ્યાંકને પાર પાડવા કાર્યકર્તાઓમાં જુસ્સો ભર્યો હતો. આ સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે, પાર્ટીના કાર્યકરોનું જેમને સમર્થન હશે તેમને જ ટિકિટ મળશે. 

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે, વિધાનસભાની ટિકિટ માટે કોઈ લાગવગ નહીં ચાલે. નવી કેડર ઉભી કરાશે અને નાના કાર્યકર્તાઓને પણ સ્થાન મળશે.  વિધાનસભાની ચૂંટણીને લઈ ચાલતી અટકળોને લઈને પણ પાટીલે મોટું નિવેદન આપ્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખે દાવો કર્યો કે, રાજ્યમાં ચૂંટણી યોગ્ય સમયે જ થશે. 

ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રઘુ શર્માનો હુંકારઃ 2022માં ગુજરાતમાં કૉંગ્રેસની સરકાર બનશે

ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી રઘુ શર્મા આજે અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પહોંચેલા રઘુ શર્માનું કોંગ્રેસના નેતાઓએ સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતાં રઘુ શર્માએ કહ્યું હતું કે, મને ગુજરાતના પ્રભારીની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઇ છે. અમે અનેક ઉતાર ચઢાવ જોયા છે. અમે એક થઈને ભાજપ સાથે મુકાબલો કરીશું. 

તેમણે ગુજરાતની ધરતી પર ઉતરતા જ મોટો દાવો કર્યો કે, 2022માં ગુજરાતમાં કોગ્રેસની સરકાર બનશે. મારી પ્રાથમિકતા ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવાની હશે. પ્રદેશથી બુથ લેવલ સુધી કોંગ્રેસને મજબૂત બનાવીશું. કોંગ્રેસ સડક પર ઉતરીને સરકાર વિરુદ્ધ આંદોલન કરશે. રાજસ્થાનના આરોગ્યમંત્રી તરીકે હું સફળ, ગુજરાતના આરોગ્યમંત્રી નિષ્ફળ એટલે બદલાયા.

તેમણે કહ્યું કે, ગુજરાતમાં ભાજપનું મંત્રી મંડળ અસફળ હતું તે ભાજપે જ ફેરફાર કરીને સ્વીકાર્યું. ભાજપને ચિંતા માત્ર ચૂંટણી જીતવાની છે. ગુજરાતની જનતાની ભાજપને ચિંતા નથી. અમદાવાદ આવી પહોંચેલા રઘુ શર્મા એરપોર્ટથી સીધા ગાંધી આશ્રમ જશે, ત્યાંથી ભદ્રકાળી મંદિર અને તે પછી જગન્નાથ મંદિરે દર્શન માટે જશે. અમદાવાદ એરપોર્ટ પર રઘુ શર્માને આવકારવા માટે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 

About the author Hiren Meriya

Hiren Meriya is currently serving as an  Assistant Producer in ABP Asmita. Hiren Meriya has been working in the digital wing of abp news for the past five years. Apart from writing news, he has also been doing video related work. He has been writing news in different series during the elections of many states, Lok Sabha elections.  Before venturing into the world of journalism, he has done M.A in English And Master in Journalism from Saurashtra University. Hiren  has been writing continuously on issues like politics, elections and bollywood. He also wrote many reports related to it during the Corona epidemic.

Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ: આરોગ્ય મંત્રીની સ્પષ્ટતા, નિયમ ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ: આરોગ્ય મંત્રીની સ્પષ્ટતા, નિયમ ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર

વિડિઓઝ

ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Embed widget