શોધખોળ કરો

પતિએ સોશિયલ મીડિયાના ઉપયોગ બાબતે ઠપકો આપતા પત્નીએ કરી લીધી આત્મહત્યા

Bharuch News : સોશિયલ મીડિયા ઉપર વિડીયો બનાવવા બાબતે તેના પતિએ ઠપકો આપ્યા બાદ પત્ની મૃત અવસ્થામાં મળી આવી હતી.

Bharuch : ભરૂચમાં એકે પરિણીતાએ આત્મહત્યા કરી લીધી છે, જો કે આ પરિણીતાની આત્મહત્યા પાછળ ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. સોશિયલ મીડિયા ઉપર વિડીયો બનાવવા બાબતે તેના પતિએ ઠપકો આપ્યા બાદ પત્ની મૃત અવસ્થામાં મળી આવી હતી. યુવતીએ જાતે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. 

માધુરી ભગવાન સિંગ રાજપૂત નામની 20 વર્ષની પરિણીતાએ પતિએ સોશિયલ મીડિયા ઉપર વિડીયો અપલોડ કરવા બાબતે ઠપકો આપતા પત્નીએ જીવન ટૂંકાવ્યું હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. સિવિલ હોસ્પિટલ પરના હાજર તબીબને શંકા જતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પેનલ પોસ્ટ  મોર્ટમ કરાવ્યું છે. પોસ્ટ મોર્ટમના રિપોર્ટના બાદ જ  મોતનું સાચુ કારણ સામે આવશે. 

અમીરગઢમાં 2 દિવસમાં 4 લોકોએ કર્યો આપઘાત 
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢતાલુકામાં 2 દિવસમાં 4 લોકોના આપઘાતથી ચકચાર મચી જવા પામી છે. અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા વિસ્તારમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. બાલુન્દ્રા વિસ્તારમાં એક ઝાડ સાથે લટકેલો અને ગળેફાંસો ખાધેલી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતા અમીરગઢ પોલીસ  ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

રેલવે ટ્રેક પર યુવક યુવતીએ મોતને કર્યું વહાલું
ગઈકાલે 8 જૂને અમીરગઢ  નજીક રેલવે ટ્રેક પર યુવક યુવતીએ મોત ને વહાલું કરી આત્મહત્યા કરી હતી. મોડી રાત્રી ના 4 વાગ્યાંના સમયે  એક યુવક અને એક યુવતીએ ટ્રેનની આગળ પડતું મૂકી મોતને વહાલું કરતા ચકચાર મચી ગઈ હતી. યુવક મહેસાણાનો જયારે યુવતી પાટણની હોવાનું જાણવા મળ્યું હતું. અમીરગઢ પોલીસે બન્નેના મૃતદેહને અમીરગઢના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટ મોર્ટમ  અર્થે ખસેડ્યાં હતાં. મૃતક યુવક યુવતી બન્ને નજીકના પરિવારના હોવાનું જાણવા મળ્યું હતું. મહેસાણા અને પાટણના બન્ને યુવક યુવતી અમીરગઢ નજીક રેલવે પાટા પર પડતું મૂકી મોત ને વહાલું કરતા અનેક તર્ક વિતર્કો ઉભા થયા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Embed widget