શોધખોળ કરો

Hit And Aun: માતેલા સાંઢની જેમ આવતા ટ્રકે મોપેડને મારી ટક્કર, એક મહિલાનું ઘટના સ્થળે જ મોત

Hit And Run: વલસાડ જિલ્લામાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વલસાડ ધરમપુર ચોકડીના બ્રિજ પર અકસ્માત સર્જાયો છે. મોપડે પર સવાર 2 મહિલાને અજાણ્યા ટ્રકે અડફેટે લીધી છે.

Hit And Run: વલસાડ જિલ્લામાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વલસાડ ધરમપુર ચોકડીના બ્રિજ પર અકસ્માત સર્જાયો છે. મોપડે પર સવાર 2 મહિલાને અજાણ્યા ટ્રકે અડફેટે લીધી છે. અકસ્માતમાં 1 મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એકને સારવાર માટે હોસ્પિલમાં ખસેડવામાં આવી છે. 

Hit And Aun: માતેલા સાંઢની જેમ આવતા ટ્રકે મોપેડને મારી ટક્કર, એક મહિલાનું ઘટના સ્થળે જ મોત

ટ્રક ચાલક અકસ્માત સર્જી પૂર પાટ ઝડપે ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતા વલસાડ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મહિલાના મોતને પગલે અરેરાટી મચી જવા પામી છે.

મોરબીના ખાનપર ગામે (khanpar village) પતિએ પત્નીની હત્યા (husband murder wife) કર્યાનો બનાવ સામે આવ્યો છે. લાશ (dead body) અને આરોપી પતિ (husband) સાથે પરિજનો મોરબીથી (morbi crime news) છેક 450 કિમિ દૂર છોટાઉદેપુર પહોંચ્યા હતા.

શું છે મામલો

છોટાઉદેપુર તાલુકાના નવાગામ ગામના રહેવાસી રેમલા નાયકા તેની પત્ની ઝીનકીબેન નાયકા અને બે સંતાનો સહિત પરિવાર સાથે મજૂરી અર્થે મોરબીના ખાનપર ગામે રાજેશ લક્ષ્મણભાઈ ડાવેરાની વાડીમાં રહેતા હતા. ગતરાત્રિએ કોઈ કારણોસર પતિ રેમલા નાયકાએ પોતાની પત્ની ઝીનકી બેનને દાતરડી વડે મોઢા ઉપર બેરહેમીપૂર્વક વાર કરી હત્યા નિપજાવી હતી. રેમલા અને ઝીનકી બેન વાડીમાં નાની ઝૂંપડીમાં સૂતા હતા જ્યારે અન્ય પરિજનો બહાર ખુલ્લામાં ઊંઘતા હતા દરમિયાન મોડી રાત્રે માતા ઝીનકીબેનના રડવાનો અવાજ આવતા મોટો પુત્ર હસમુખ ઝૂંપડી માં જોવા ગયો તો પિતા ના હાથમાં દાંતરડું હતું અને માતા લોહીલુહાણ હાલતમાં નીચે પડી હતી. પિતાને ધક્કો મારી માતાને જોતા ઝીનકીબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

વાડી માલિકને જાણ કરી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ E KYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? જાણો સટ્ટા બજારની યાદીમાં કોણ છે નંબર 1
Embed widget