શોધખોળ કરો

GST Council Meeting:ટેક્સટાઇલ સેક્ટર માટે રાહતના સમાચાર, હવે કપડાં મોંઘા નહી થાય

શુક્રવારે યોજાયેલા કાઉન્સિલની બેઠકમાં ટેક્સટાઇલ સેક્ટર માટે મહત્વનો નિર્ણય લેવાયો છે.GST કાઉન્સિલની બેઠકમાં ટેક્સટાઈલ પર ટેક્સ ન વધારવાનો નિર્ણય  લેવામાં આવ્યો છે.

શુક્રવારે યોજાયેલા કાઉન્સિલની બેઠકમાં ટેક્સટાઇલ સેક્ટર માટે મહત્વનો નિર્ણય લેવાયો છે.GST કાઉન્સિલની બેઠકમાં ટેક્સટાઈલ પર ટેક્સ ન વધારવાનો નિર્ણય  લેવામાં આવ્યો છે.

 નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં શુક્રવારે એટલે કે  GST કાઉન્સિલની બેઠકમાં ટેક્સટાઈલ પર ટેક્સ વધારવાના નિર્ણય પરત ખેંચી લેવાયો છે. ટેક્સટાઇલ પર 5થી વઘારીને 12 ટકા જીએસટી લગાવાવનો નિર્ણય પર ખેંચી લેવાયો છે. કાપજ પર 5 ટકા જ જીએસટી યથાવત રહેશે, જો કે ફરી ફેબ્રુઆરીમાં મળનાર જીએસટી કાઉન્સિલની આ મુદ્દે ફરી વિચાર માટે આ નિર્ણય મુદ્દે સમીક્ષા કરવામાં આવશે,  હિમાચલ પ્રદેશના ઈન્ડસ્ટ્રી મિનિસ્ટર બિક્રમ સિંહે આ અંગે માહિતી આપી છે.ઉલ્લેખનિય છે કે, વેપારીઓએ કાપડ પર જીએસટીના દર 5 ટકા જ રાખવાની રજૂઆત કરી હતી. જેને માન્ય રાખતા કાપડ પર 5 ટકા જીએસટી યથાવત રાખી છે.

નાનું રોકાણ-મોટું ફંડ, પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોજ જમા કરો 50 રૂપિયા

પોસ્ટ ઓફિસ સ્કીમ રોકાણ માટેના શ્રેષ્ઠ વિકલ્પોમાંથી એક છે. વધુ એક તેઓ સારું વળતર આપે છે. તે જ સમયે, આ યોજનાઓ સંપૂર્ણપણે સલામત છે. આજે અમે તમને પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમ વિશે જણાવવા માંગીએ છીએ જેમાં તમે બહુ ઓછા રોકાણમાં પણ મોટું ફંડ બનાવી શકો છો.

આ યોજનાનું નામ પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજના છે.તે એક પ્રકારની વીમા યોજના છે. તમારે દરરોજ માત્ર રૂ. 50 (દર મહિને રૂ. 1500)નું રોકાણ કરવું પડશે અને તમને રૂ. 35 લાખ મળી શકે છે. જાણો આ સ્કીમની ખાસ બાબતો વિશેઃ-

  • 19 થી 55 વર્ષનો કોઈપણ ભારતીય નાગરિક આ યોજના લઈ શકે છે.
  • આ યોજના હેઠળ લઘુત્તમ વીમાની રકમ 10,000 રૂપિયા છે.
  • આ સિવાય જો મહત્તમ રકમની વાત કરીએ તો તે 10 લાખ રૂપિયા છે.
  • પ્રીમિયમની રકમ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક ધોરણે ચૂકવી શકાય છે.
  • પ્રીમિયમ ભરવા માટે 30 દિવસનો ગ્રેસ પીરિયડ છે.
  • આ સ્કીમ હેઠળ લોન લઈ શકાય છે પરંતુ પોલિસી ખરીદ્યાના 4 વર્ષ પછી જ આ સુવિધાનો લાભ લઈ શકાય છે.
  • આ યોજનામાં જીવન વીમાનો લાભ પણ ઉપલબ્ધ છે.
  • આ પોલિસી 3 વર્ષ પછી સરન્ડર કરી શકાય છે.
  • આમાં ગ્રાહકોને બોનસની સુવિધા પણ મળે છે. ગ્રાહકોને 1000 રૂપિયા દીઠ 65 રૂપિયાની ખાતરી આપવામાં આવી હતી.
  • તમે આ પોલિસી ઈન્ડિયા પોસ્ટમાંથી લઈ શકો છો.

તમને આ રીતે 35 લાખ મળશે

જો કોઈ વ્યક્તિ 19 વર્ષની ઉંમરે આ સ્કીમમાં રોકાણ કરે છે અને 10 લાખ રૂપિયાની પોલિસી ખરીદે છે, તો તેનું માસિક પ્રીમિયમ 55 વર્ષ માટે 1515 રૂપિયા, 58 વર્ષ માટે 1463 રૂપિયા અને 60 વર્ષ માટે 1411 રૂપિયા હશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Embed widget