શોધખોળ કરો

Viral Video: કારના કાચ તોડીને ઘોડો પાછળથી ઘૂસી ગયો અંદર, વીડિયો થયો વાયરલ

Viral Video: આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે રસ્તાની વચ્ચે કારની પાછળ એક ઘોડો ફસાઈ ગયો છે. ઘોડાની આ હાલત જોઈને ત્યાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.

રેસમાં તમે ઘણા ઘોડાને પૂરપાટ દોડતા  જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય રસ્તા પર કારમાં ઘોડાને અટવાયેલા જોયા છે. જી હા, એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક કારના પાછળના ભાગમાં ઘોડો ફસાઈ ગયો છે. આ વીડિયો તમને આશ્ચર્યચકિત કરી શકે છે. રેસિંગ અથવા દોડતી વખતે જ ઘોડાઓ સારા લાગે છે. આ ઘોડો કારના પાછળના ભાગમાં ફસાઈ જતા જ તેની આસપાસ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.

View this post on Instagram
 
A post shared by Jacky Kumar (@jackykumar874)

કારમાં ઘોડો ફસાઈ જવાનો વીડિયો વાયરલ

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે રસ્તાની વચ્ચે એક ઘોડો વાહનની પાછળ ફસાઈ ગયો છે. આ ઘોડો એકદમ શાંત અને સ્થિર છે. તમે કોઈ ઘોડો આટલો શાંત જોયો નહિ હોય. વીડિયોમાં કારનો પાછળનો કાચ તૂટેલા જોવા મળે છે અને ઘોડાના આગળના બંને પગ અંદર ઘૂસી ગયા છે.

એકંદરે ઘોડો ખરાબ રીતે તેમાં ફસાઈ ગયો છે. તે  કોઈ હલચલ પણ નથી કરી શકતો. વીડિયો જોઈને એવું લાગે છે કે ઘોડો તે કારની પાછળની બાજુએ કૂદ્યો હશે અને તેનો પગ કાચ તોડીને કારની પાછળની બાજુએ ફસાઈ ગયો હશે. ત્યાં હાજર લોકો આશ્ચર્ય સાથે આ દ્રશ્ય જોઈ રહ્યાં હતા અને પોતપોતાના અંદાજ અને  મત મુજબ ઘોડાની સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે. કારનો માલિક ઘોડો કેવી રીતે ફસાય છે તે જોવા માટે કારનો ગેટ ખોલે છે, પરંતુ તે પણ પરિસ્થિતિને સમજી શકતો નથી.

અગાઉ પણ આવી ઘટનાઓ બની છે

સોશિયલ મીડિયા પર અગાઉ પણ આવી ઘટનાઓ બની છે. આ પહેલા પણ એક ઘોડો કારનો આગળનો કાચ તોડીને અંદર ઘુસ્યો હતો, જેને ઘણી મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. ઘણી વખત એવી જગ્યાઓ પર ઘોડા અટવાઈ જાય છે, જ્યાંથી તેમને ઘણી મહેનત પછી બહાર કાઢવામાં આવ્યા હોય. અન્ય એક વાયરલ વીડિયોમાં, ઘોડો પૂલમાં ફસાઈ ગયો અને પછી ક્રેન વડે તેને બચાવી લેવામાં આવ્યો. યુઝર્સ આ વીડિયો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. આ યુઝરે કોમેન્ટ કરી કે 'તે કારને બાઇક સમજી  રહ્યો છે'.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ

Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ

BGT 2024: 22 નવેમ્બરે શરૂ થશે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ, જાણો ભારતમાં ક્યારે અને કેવી રીતે જોઇ શકશો?

Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી

Embed widget