શોધખોળ કરો

Himani Narwal Murder Case:કોંગ્રેસ નેતા નરવાલની કેવી રીતે થઇ હત્યા, જાણો ઘટનાક્રમ સાથે અપડેટ્સ

Himani Narwal Murder Case: પ્રાથમિક પૂછપરછ દરમિયાન હત્યારાએ કબૂલાત કરી છે કે હિમાની નરવાલની હત્યા તેના ઘરે જ કરવામાં આવી હતી. હત્યા બાદ લાશને સૂટકેસમાં મૂકીને લઈ જવામાં આવી હતી.

Himani Narwal Murder Case: હરિયાણા કોંગ્રેસ નેતા હિમાની નરવાલની હત્યાના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીની ઓળખ સચિન તરીકે થઈ છે. હત્યારાએ મોડી રાત્રે નાગલોઈ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું, ત્યારબાદ રોહતક પોલીસે તેને કસ્ટડીમાં લીધો. આવો જાણીએ આ હત્યા કેસમાં અત્યાર સુધી શું ખુલાસો થયો છે.

વાસ્તવમાં, રોહતક પોલીસ સોમવારે (3 માર્ચ) આ કેસનો ખુલાસો કરશે, પરંતુ તે પહેલા આ કેસને લઈને મોટા ખુલાસા થયા છે. હિમાની નરવાલનો હત્યારો બહાદુરગઢ પાસેના ગામનો રહેવાસી છે.

મોબાઈલ અને જ્વેલરી મળી આવી

હત્યારા પાસેથી હિમાનીનો મોબાઈલ ફોન અને જ્વેલરી પણ મળી આવી છે.પ્રાથમિક પૂછપરછ દરમિયાન હત્યારાએ કબૂલાત કરી છે કે હિમાનીની હત્યા તેના ઘરે કરવામાં આવી હતી. હત્યા બાદ લાશને સૂટકેસમાં મૂકીને લઈ જવામાં આવી હતી. આરોપીએ જણાવ્યું કે તે હિમાની સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં રહેતો હતો.

પોતાને હિમાનીનો બોયફ્રેન્ડ કહેતો હતો

આરોપીએ પોતાની ઓળખ હિમાનીના બોયફ્રેન્ડ તરીકે આપી હતી. તેણે બ્લેકમેલ કરવાનો દાવો કર્યો છે. આરોપીએ કહ્યું કે તેણે હિમાનીને ઘણા પૈસા આપ્યા હતા અને તે વારંવાર વધુ પૈસાની માંગણી કરતી હતી.

SITની રચના કરવામાં આવી હતી

આ પહેલા હરિયાણા પોલીસે કોંગ્રેસ કાર્યકર હિમાની નરવાલની હત્યા કેસની તપાસ માટે SITની રચના કરી હતી. એક પોલીસ અધિકારીએ રવિવારે (2 માર્ચ) ના રોજ જણાવ્યું હતું કે એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે અને રોહતક પોલીસની ચાર ટીમો ઘટનામાં સામેલ ગુનેગારોને શોધવા માટે તૈનાત કરવામાં આવી હતી.

બસ સ્ટેન્ડ પર સુટકેસમાંથી મૃતદેહ મળી આવ્યો હતો

શનિવારે (1 માર્ચ) હરિયાણાના રોહતક જિલ્લામાં સાંપલા બસ સ્ટેન્ડ પાસે એક સૂટકેસમાંથી હિમાની નરવાલની લાશ મળી આવી હતી. 22 વર્ષની હિમાની રોહતકના વિજય નગરની રહેવાસી હતી. કેટલાક રાહદારીઓએ સૂટકેસ જોઈને પોલીસને જાણ કરી હતી. આ પછી હરિયાણા સહિત દેશના ઘણા રાજ્યોમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.                                                                          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!
Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!
22 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની ચેતવણી
22 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની ચેતવણી
Gold-Silver Price Today 30 July 2026: સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Price Today 30 July 2026:સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
Gold-Silver Price Today 30 July 2026: સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Price Today 30 July 2026:સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ફરી ઉછાળો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!
Gujarat Rain: ગુજરાતમાં આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી એલર્ટ!
Assam Flood: પૂર્વોત્તરમાં જળપ્રલય, આસામમાં પૂરથી મૃત્યુઆંક 75 પહોંચ્યો, સવા ત્રણ લાખથી વધુ લોકો સંકટમાં
Assam Flood: પૂર્વોત્તરમાં જળપ્રલય, આસામમાં પૂરથી મૃત્યુઆંક 75 પહોંચ્યો, સવા ત્રણ લાખથી વધુ લોકો સંકટમાં
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
Earthquake: પરોઢિયે 4.39 વાગ્યે અમદાવાદ નજીક ભૂકંપ, તીવ્રતા ઓછી હોવાથી જાનમાલની હાનિ ટળી
Earthquake: પરોઢિયે 4.39 વાગ્યે અમદાવાદ નજીક ભૂકંપ, તીવ્રતા ઓછી હોવાથી જાનમાલની હાનિ ટળી
Embed widget