શોધખોળ કરો

IND Vs ENG: ભારતીય વિકેટકીપર ઋષભ પંત નવી મુશ્કેલીમાં ફસાયો, કીપિંગ ગ્લવ્સ પરથી હટાવાઈ ટેપ

ત્રીજા દિવસની રમતના અંતે ભારતે પોતાના બીજા દાવમાં બે વિકેટ ગુમાવીને 215 રન બનાવ્યા હતા. પરંતુ ભારત હજુ પણ પ્રથમ ઈનિંગના આધારે ઈંગ્લેન્ડથી 139 રન પાછળ છે.

IND Vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની શ્રેણીની ત્રીજી ટેસ્ટ લીડ્સના હેડિંગ્લે મેદાન પર રમાઇ રહી છે. ટીમ ઈન્ડિયાના વિકેટકીપર ઋષભ પંત એક નવી સમસ્યામાં ફસાઈ ગયો છે. ટીમ ઇન્ડિયાની ફિલ્ડિંગ દરમિયાન, ભારતીય વિકેટકીપર ઋષભ પંતને તેની કીપિંગ ગ્લોવની ચોથી અને પાંચમી આંગળી વચ્ચેની ટેપ દૂર કરવાનું કહેવામાં આવ્યું હતું.

MCC કાયદો વિકેટકીપરોને મોજા પર ચોથી અને પાંચમી આંગળીઓ ટેપ કરવાની મંજૂરી આપતો નથી. અમ્પાયર એલેક્સ વ્હાર્ફ સુકાની વિરાટ કોહલી અને પંત સાથે ચર્ચા કરી હતી. તે પછી કોહલી સાથે ત્રીજા અમ્પાયર રિચર્ડ કેટલબરોને જોતા પંતે મોજામાંથી બ્રાઉન ટેપ કાઢવાનું શરૂ કર્યું.

તે સમયે કોમેન્ટ્રી કરી રહેલા ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસીર હુસૈને મેદાન પર બનેલી ઘટનાઓ માટે ખુલાસો આપ્યો હતો. હુસૈને કહ્યું, "વેબિંગ વિશે રમતના નિયમોમાં ઘણું બધું છે, પરંતુ અમે ત્રીજા અમ્પાયર રિચાર્ડ ઇલિંગવર્થ પાસેથી સાંભળી રહ્યા છીએ કે તેને મંજૂરી નહોતી અને તેના મોજાને ટેપ કરવાની મંજૂરી નથી, તેથી તેણે પંતને કહ્યું કે ચાલો તે ટેપ કાઢી નાંખો. "

ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં

ટીમ ઇન્ડિયાએ લીડ્સ ટેસ્ટના ત્રીજા દિવસે મેચમાં જોરદાર વાપસી કરી હતી. ત્રીજા દિવસની રમતના અંતે ભારતે પોતાના બીજા દાવમાં બે વિકેટ ગુમાવીને 215 રન બનાવ્યા હતા. પરંતુ ભારત હજુ પણ પ્રથમ ઈનિંગના આધારે ઈંગ્લેન્ડથી 139 રન પાછળ છે.

ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 432 રન બનાવ્યા હતા. લીડ્સ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ભારતીય બેટ્સમેનોએ ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું અને સમગ્ર ટીમ માત્ર 78 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ત્રીજા દિવસની શરૂઆતમાં ઇંગ્લેન્ડે પોતાની બન્ને વિકેટો ગુમાવી દીધી અને 432 રન બનાવીને પ્રથમ ઇનિંગમાં ઓલઆઉટ થઇ ગયુ છે. આ સાથે જ ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડની સ્થિતિ મજબૂત બની ગઇ છે. ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં ભારત પર 354 રનની વિશાલ લીડ મેળવી લીધી છે. ઇંગ્લેન્ડ તરફથી પ્રથમ ઇનિંગમાં સૌથી વધુ કેપ્ટન જૉ રૂટે 121 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ભારત તરફથી મોહમ્મદ શમી સૌથી વધુ 4 વિકેટો લેવામાં સફળ થયો હતો. 

ટોપ સ્ટોરી

મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
Embed widget