શોધખોળ કરો

ધોરણ 11ના વિદ્યાર્થીઓ  પોતાની મરજીથી કોઈપણ વિષયની પસંદગી કરી શકે છે, CBSEએ બનાવ્યા નવા નિયમો

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સાથે જોડાયેલી શાળાઓમાં જે વિદ્યાર્થીઓ પ્લસ ટુમાં પ્રવેશ લેશે તે વિદ્યાર્થીઓ આર્ટ્સ, સાયન્સ અને કોર્મર્સમાંથી  કોઈપણ પ્રવાહ  પસંદ કરી શકે છે.

નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ મુજબ સીબીએસઈ ધોરણ 11માં સ્ટ્રીમ સિસ્ટમ (સાયન્સ, કૉમર્સ અને આર્ટ્સ વગેરે)ને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ બોર્ડે તમામ વિદ્યાલયોને નિર્દેશ આપ્યા છે કે ધોરણ 11માં અલગ-અલગ પ્રકારના સ્ટ્રીમ સિસ્ટમથી બચો અને વિદ્યાર્થીઓને તેમની રુચિ અને પસંદના હિસાબે વિષયોની  પસંદગી કરવાની છૂટ આપવામાં આવે. હવે વિદ્યાર્થીઓ ગણિતની સાથે ભૂગોળ, રાજનીતિક વિજ્ઞાન વગેરે પસંદ કરી શકે છે. જે વિદ્યાર્થીઓએ ધોરણ 10માં સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ વિષય રાખ્યો હતો, તેઓ ધોરણ 11 પણ મેથ્સ લઈ શકશે.

સૂચના મુજબ ધોરણ 10માં ફેઈલ થનારા વિદ્યાર્થીઓને કંપાર્ટમેન્ટ પરીક્ષાઓના આયોજન સુધી ધોરણ 11માં બન્યા રહેવા માટે મંજૂરી આપવામાં આવશે.

ધોરણ 10માં બેસિક મેથ્સ લઈને અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને 11માં ધોરણમાં મેથ્સ  વિષય રાખવાની મંજૂરી મળશે. સીબીએસઇએ આ સુવિધા આ વર્ષે 10 બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને પાસ કરવાની નીતિમાં આપી છે. તેમજ આ નીતિ અંતર્ગત આ વર્ષની બોર્ડની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને ગુણની ચકાસણી, જવાબ બુકની ફોટોકોપી અને પુન: મૂલ્યાંકન સુવિધા મળશે નહીં. આ એટલા માટે છે કારણ કે ફક્ત પરિણામ શાળાઓ જ તૈયાર કરી રહી છે. પરીક્ષણોથી લઈને પૂર્વ-બોર્ડ વિદ્યાર્થીઓને બતાવવામાં આવે છે  અથવા આપવામાં  આવે છે. એજ  આંતરિક મૂલ્યાંકનના આધાર પર  શાળા પરિણામ તૈયાર કરશે.

ટોપ સ્ટોરી

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

મફત સારવાર કે દવાની જરૂર છે? આ 2 સરકારી હેલ્પલાઇન નંબર પર કોલ કરી તાત્કાલિક મદદ મેળવો

હોમ-કાર લોન EMI વધશે? ફુગાવો 7% પહોંચવાના એંધાણ, RBI લેશે મોટો નિર્ણય!

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

વિડિઓઝ

Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો
Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

Embed widget