શોધખોળ કરો

ફડણવીસ કેબિનેટનો કરાયો વિસ્તાર, 13 નવા ચહેરાઓને કરાયા સામેલ

13 મંત્રીઓમાં સૌથી ચર્ચિત નામ પૂર્વ નેતા વિપક્ષ રાધાકૃષ્ણ વિખે પાટિલ રહ્યા છે. નોંધનીય છે કે પાટિલ અગાઉ કોગ્રેસના સભ્ય હતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા હતા.

મુંબઇઃ પોતાના સરકારના કાર્યકાળના અંતિમ સત્ર પૂર્ણ થયા અગાઉ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે છેલ્લીવાર મંત્રીમંડળનો વિસ્તાર કર્યો હતો. મુંબઇમાં યોજાયેલા કાર્યક્રમમાં આઠ કેબિનેટ અને પાંચ રાજ્યમંત્રીઓએ શપથ લીધા હતા. 13 મંત્રીઓમાં સૌથી ચર્ચિત નામ પૂર્વ નેતા વિપક્ષ રાધાકૃષ્ણ વિખે પાટિલ રહ્યા છે. નોંધનીય છે કે પાટિલ અગાઉ કોગ્રેસના સભ્ય હતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા હતા. પૂર્વ કોગ્રેસ નેતા પાટિલ લોકસભા ચૂંટણી અગાઉ ભાજપમાં સામેલ થયા હતા. તેમના દીકરાએ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી. તે સિવાય મુંબઇ ભાજપના અધ્યક્ષ આશીષ શેલારે પણ મંત્રીપદના શપથ લીધા હતા. સાથે ડો અનિલ બોડે, સંજય કુટે, સુરેશ ખાડે, યોગેશ સાગર, અતુલ સાલ્વે, પરિણય ફૂકે, બાલા ભેગડે, જયદત્ત ક્ષીરસાગર, તાનાજી સાવંત, અશોક ઉઇકે અને અવિનાશ માહેકરને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે રાજ્યમાં થોડા સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. એવામાં નવા મંત્રીઓ પાસે પદ પર રહેવા માટે થોડો સમય બચ્યો છે. માનવામાં આવી રહ્યુ છે તે નવા મંત્રીઓને વધુમાં વધુ 90 દિવસ મળશે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather : દેશભરમાં બદલાયું હવામાન, આગામી 24 કલાકમાં 10 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું ઓરેન્જ અલર્ટ

Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત

આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા

બંગાળના સોનારપુરમાં TMC નેતા અભિષેક બેનર્જી પર હુમલો: કહ્યું- 1 મહિનો પણ નથી થયો ત્યાં તો....

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આ દમ લાવશે દમ
Hun To Bolish | હું તો બોલીશ | સત્યમેવ જયતે
Hun To Bolish | હું તો બોલીશ | ક્રાઈમ કંટ્રોલ કે આઉટઓફ કંટ્રોલ ?
Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather : દેશભરમાં બદલાયું હવામાન, આગામી 24 કલાકમાં 10 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું ઓરેન્જ અલર્ટ
Weather : દેશભરમાં બદલાયું હવામાન, આગામી 24 કલાકમાં 10 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું ઓરેન્જ અલર્ટ
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
Monsoon 2026: આ વખતે દેશમાં 90% જ વરસાદ પડશે! જાણો કયા વિસ્તારોમાં સર્જાશે અછત
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ

લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર

ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ

ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ

અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...

Embed widget