શોધખોળ કરો

મુંબઇઃ દિવાલના ઝઘડામાં ગુસ્સે ભરાયેલો શખ્સ 13 વર્ષના છોકરાનુ અપહરણ કરી ઉઠાવીને જંગલમાં લઇ ગ્યો ને પછી.....

17 જુલાઇએ પોલીસને જાણ થઇ હતી કે, ધારવાલી ગામની પાસેના જંગલમાં એક અજાણી લાશ પડી છે. પોલીસે તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી ગઇ, અને લાશનુ પંચનામુ કરીને પૉસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી

મુંબઇઃ મુંબઇના મલાડના માલવાની વિસ્તારમાં એક વિચિત્ર ઘટના ઘટી છે. અહીં 13 વર્ષની એક નાની છોકરાનુ અપહરણ કરીને નિર્મમ હત્યા કરાયાનો કિસ્સો સામે આવ્યો છે. મુંબઇના ઉપનગર ગોરેગાંવની આરે કોલોનીમાં રહેનારી 13 વર્ષના છોકરાનુ અપહરણ કરીને માલવણી ગામના જંગલમાં તેનુ માથુ કાપીને ફેંકી દીધુ હતુ, જોકે, પોલીસે તપાસ શરૂ કરી દીધી અને આરોપીને માત્ર 24 કલાકની અંદર જ પકડી લીધો હતો. આ હત્યા પાછળનું કારણ માત્ર એક દિવાલ છે. 17 જુલાઇએ પોલીસને જાણ થઇ હતી કે, ધારવાલી ગામની પાસેના જંગલમાં એક અજાણી લાશ પડી છે. પોલીસે તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી ગઇ, અને લાશનુ પંચનામુ કરીને પૉસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. મુંબઇ પોલીસના ઝૉનલ ડીસીપી વિશાલ ઠાકુરે જણાવ્યુ કે, પોલીસને ખબર પડી કે 13 વર્ષનો છોકરો ગોરેગાવની આરે કોલોથી લાપતા છે. જેની ફરિયાદ આરે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે. મુંબઇઃ દિવાલના ઝઘડામાં ગુસ્સે ભરાયેલો શખ્સ 13 વર્ષના છોકરાનુ અપહરણ કરી ઉઠાવીને જંગલમાં લઇ ગ્યો ને પછી..... પોલીસ અનુસાર, મૃતક અને આરોપીના પરિવારજનો વચ્ચે ઘરની એક દિવાલને લઇને ઝઘડો ચાલી રહ્યો હતો. જ્યારે પોલીસે પુછપરછ કરી ત્યારે આરોપી કરન બીરબલ બહાદુર 23 વર્ષનાએ 13 વર્ષના વિદ્યાસાગર કમલેશ યાદવને બદલો લેવાની ભાવનાથી પકડ્યો, અપહરણ કર્યુ અને બાદમાં જંગલમાં માથુ કાપીને હત્યા કરી નાંખી હતી. આરોપી વિદ્યાસાગરને ઓટો રિક્ષામાં બેસાડીને માલવણીના જંગલમાં લઇ ગયો હતો અને ધારદાર હથિયારથી તેનુ માથુ અલગ કરી દીધુ અને લાશને ત્યાં ફેંકીને નીકળી ગયો હતો. આ બન્નેના પરિવારજનો વચ્ચે માત્ર એક દિવાલને લઇને ઝઘડો ચાલી રહ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
લગ્ન પછી કે અપરિણીત લોકો પોતાનું અલગ રેશનકાર્ડ ક્યારે બનાવી શકે? જાણો તમામ નિયમો
લગ્ન પછી કે અપરિણીત લોકો પોતાનું અલગ રેશનકાર્ડ ક્યારે બનાવી શકે? જાણો તમામ નિયમો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Embed widget