શોધખોળ કરો

આંધ્ર પ્રદેશ: RTO અધિકારીના ઘરે રેડ, મળ્યું 60 કિલો ચાંદી, 14 ફ્લેટના દસ્તાવેજ

હૈદરાબાદ: આંધ્ર પ્રદેશમાં ગંટૂર જિલ્લાના એક આરટીઓ અધિકારીના ઘરે એબીસીએ રેડ કરી હતી. 55 વર્ષીય પૂર્ણચંદ્ર રાવના ઘરમાંથી આ રેડ દરમિયાન ચાંદીથી ભરેલો એક રૂમ મળી આવ્યો હતો. જેમાં અંદાજે 60 કિલો ચાંદી હતું. તેના સિવાય આ અધિકારી પાસેથી એક કિલો સોનું, 20 લાખ રૂપિયા રોકડા અને ઓછામાં ઓછા 14 ફ્લેટ અને એક ઘરના દસ્તાવેજ મળી આવ્યા હતા. એસીબી અધિકારીનું કહેવું છે કે રાવની પાસે આનાથી પણ વધુ સંપત્તિ હોઈ શકે છે. પૂર્ણચંદ્ર રાવે 1981માં મોટર વ્હીકલ ઈંસ્પેક્ટરના રૂપમાં પોતાનું કરિયર શરૂ કર્યું હતું. પોતાની નોકરી દરમિયાન પૂર્ણચંદ્રની બદલી ગંટૂર, ઑન્ગોલ અને નેલ્લોરના રોડ ટ્રાંસપોર્ટ ઓર્થોરિટીમાં થઈ હતી. અધિકારીઓનું માનીએ તો પૂર્ણચંદ્ર રાવની સંપત્તિઓમાં વિનુકોડામાં સાત ફ્લેટ અને બે ઘર, ગંટૂરમાં એક ઘર, હૈદરાબાદ અને વિજયવાડામાં બે-બે ફ્લેટ અને વિનુકોંડામાં એક દાલ-મિલનો સમાવેશ થાય છે. એસીબીના અધિકારીઓએ દાવો કર્યો છે કે આ સંપત્તિઓનું બજાર મૂલ્ય 25 કરોડ રૂપિયાથી પણ વધુ છે. એસીબી અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, પૂર્ણચંદ્ર રાવ વિરુદ્ધ ભ્રષ્ટાચારની એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, તેના પછી તે એંટી-કરપ્શન બ્રાંચની નજરમાં આવી ગયા હતા. હાલ એસીબીએ રાવ પર આવક કરતા વધુ સંપત્તિ હોવાનો કેસ દાખલ કર્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget