શોધખોળ કરો
Advertisement
જમ્મુ કાશ્મીર: રાજૌરીના સુંદરબની સેક્ટરમાં પાકિસ્તાની ફાયરિંગમાં બે સૈનિક શહીદ
જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્માં સુંદરબની સેક્ટરમાં પાકિસ્તાની ફાયરિંગમાં બે સૈનિક શહીદ થયા છે.
જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્માં સુંદરબની સેક્ટરમાં પાકિસ્તાની ફાયરિંગમાં બે સૈનિક શહીદ થયા છે. આ પહેલા 26 નવેમ્બરની સાંજે એક જેસીઓ પૂંછ સેક્ટરમાં શહીદ થયા હતા. સુંદરબની સેક્ટરમાં શહીદ થનારા જવાનોના નામ નાયક પ્રેમ બહાદુર ખત્રી અને રાઈફલ મેન સુખબીર સિંહ છે.
શહીદ જવાબ સુખબીર સિંહ પંજાબના તરનતારનના રહેવાસી હતા. શહીદ પ્રેમ બહારદુર ખત્રી યૂપીના મહારાજગંજના રહેવાસી હતી.
સેનાએ જમ્મુ કાશ્મીરના શ્રીનગર પરિમ્પુરા વિસ્તારમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા બે સૈનિકો 163 ઈંફ્રૈંટ્રી બટાલિન (પ્રાદેશિક સેના)ના સિપાહી રતન સિંહ અને 101 ઈંફ્રૈંટ્રી બટાલિયન (પ્રાદેશિક સેના)ના સિપાહી દેશમુખ યશને શ્રદ્ધાંજલિ આપી.
બંને સૈનિક ત્વરિત કાર્યવાહી ટીમ ક્યૂઆરટીનો ભાગ હતા, જેના પર ભીડવાળા વિસ્તારમાં ખુશીપુરામાં આતંકવાદીઓએ તાબડતોડ ફાયરિંગ કર્યું. આ હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થયા. ખૂબ જ ઈજાગ્રસ્ત હોવા છતા પણ તેમણે આતંકવાદીઓ સામે જવાબી ફાયરિંગ કર્યું હતું.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion