શોધખોળ કરો

પૂર્વી કાંગોના ગોમામાં વિસ્ફોટ, 32 ભારતીય શાંતિરક્ષકો ઘાયલ, 3ના મોત

કિંશાશા: પૂર્વી કાંગોના ગોમા શહેર વિસ્ફોટથી હચમચી ઉઠ્યું હતું. વિસ્ફોટમાં 32 ભારતીય શાંતિ રક્ષકો ઘાયલ થયા હતા, જ્યારે એક માસૂમનું મોત થયું હતું. વિસ્ફોટવાળી જગ્યાની પાસે એક મસ્જિદના ઈમામ ઈસ્માઈલ સલૂમે કહ્યું કે ત્રણ શાંતિ રક્ષકોના મોત થયા છે. પરંતુ હાલ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ઈમામે જણાવ્યું કે વિસ્ફોટનો અવાજ સાંભળ્યા પછી તે ઘટના સ્થળે ભાગ્યો અને જોયું કે સૌથી વધુ સૈનિકો ઘાયલ થયા છે. વિસ્ફોટ વિશે હાલ કોઈ જાણકારી મળી શકી નથી. ઘટના સ્થળે હાજર લોકોનું કહેવું છે કે જે જગ્યા વિસ્ફોટ થયો, ત્યાં ભારતીય શાંતિ રક્ષક રોજની જેમ અભ્યાસ કરી રહ્યા હતા. યૂએન મિશનના પ્રવક્તાએ કહ્યું કે હાલ ઘટના પાછળ કોઈ સ્થાનીક સમૂહનો હાથ છે કે કોઈ આતંકી હુમલો હતો, તેની શોધ કરવામાં આવી રહી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મથુરામાં ગૌરક્ષક ફરસા બાબાના નિધન બાદ તોફાનો, આગ્રા-મથુરા હાઇવે બ્લોક

PM મોદીએ કન્ટેન્ટ ક્રિએટરની રીલ પર આપી પ્રતિક્રિયા, પુત્રના પિતાને પણ આપી સલાહ

બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?

Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મસ્તાની ગેંગની મોજ પૂરી
Hun To Bolish | હું તો બોલીશ | ખેતીનો વીમો ક્યારે ?
Surat News : સુરતની 80 લાખની વસ્તી સામે બોમ્બ શોધવા માત્ર એક સ્નિફર ડૉગ
Rajkot News: રાજકોટમાં કમોસમી વરસાદને કારણે PGVCLને અંદાજિત 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું
Ambalal Patel Prediction : વાવાઝોડાને લઈ આગાહીકાર અંબાલાલ પટેલે કરી મોટી આગાહી.

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
USએ હટાવ્યો પ્રતિબંધ, હવે ઇરાની તેલ ખરીદશે ભારત? અમેરિકાનો યુટર્ન
USએ હટાવ્યો પ્રતિબંધ, હવે ઇરાની તેલ ખરીદશે ભારત? અમેરિકાનો યુટર્ન
બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?
બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?
યુદ્ધની અસર, LPGની અછતના કારણે કંડલામાં IFGL પ્લાન્ટ બંધ, જાણો ડિટેલ

Weather Update: રાજ્યમાં હજુ પડશે વરસાદ? વધુ એક વેસ્ટર્ન્સ ડિસ્ટબર્ન્સ 22 માર્ચે સર્જાશે, જાણો અપડેટ્સ

સોનાના ખરીદદારો માટે મોટા સમાચાર! કિંમતમાં ભારે ઘટાડાની આશંકા, શું ભાવ ઘટીને ₹1.27 લાખ થઈ જશે?
સોનાના ખરીદદારો માટે મોટા સમાચાર! કિંમતમાં ભારે ઘટાડાની આશંકા, શું ભાવ ઘટીને ₹1.27 લાખ થઈ જશે?
મથુરામાં ગૌરક્ષક ફરસા બાબાના નિધન બાદ તોફાનો, આગ્રા-મથુરા હાઇવે બ્લોક
મથુરામાં ગૌરક્ષક ફરસા બાબાના નિધન બાદ તોફાનો, આગ્રા-મથુરા હાઇવે બ્લોક
Zomato platform fee: Zomato પર ફૂડ ડિલિવરી હવે થશે મોંઘી, કંપનીએ વધાર્યો પ્લેટફોર્મ ચાર્જ

Phone Tip: જો તમારા નવા ફોનને ખરાબ થતા અટકાવવો હોય તો ક્યારેય ન કરો આ ભૂલ

Embed widget