કોરોના વાયરસ સાથે જોડાયેલ કેટલાક સારા સમાચાર જે તમને ખુશ કરી દેશે
ઇરાનમાં કોરોના પિડિત એક 103 વર્ષની વૃદ્ધ મહિલાએ કોરોનાને માત આપી દીધી છે. ખવર અહમદી નામની મહિલામાં હાલમાં જ કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા.
2- ઇટલીમાં ઘરની બાલકનીમાંથી લોકોએ ગાયા ગીત મોતના મામલે ઇટલી ચીનથી પણ આગળ નીકળી ગયું છે. અહીં લોકોએ ખુદને ઘરમાં આઈસોલેટ કરી લીધા છે. કેટલાક લોકો આ સમયને સુંદર રીતે વિતાવી રહ્યા છે. ટ્વિટર પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો પોતાના ઘરની બાલકીનીમાંથી બહાર નીકળીને ગીત ગાતા એક બીજાનું મનોરંજન કરી રહ્યા છે.Meanwhile, 103 year old Iranian 'super granny' Khavar Ahmedi has fully recovered from #COVID2019, discharged from hospital and back home with family. She displays a paper that reads — "Thank God, I defeated corona." Granny will turn 104 soon. Love and prayers for her. pic.twitter.com/YXBYu9okhZ
— Syed Zafar Mehdi (@mehdizafar) March 18, 2020
3- અમેરિકામાં શરૂ થયું કોરોનાની રસીનું પરિશ્રણ અમેરિકામાં વૈજ્ઞાનિકોએ પ્રથમ રસી પરિક્ષણ NIAID (National Institute of Allergy and Infectious Diseases)શરૂ કર્યું છે. આ રસી પરિક્ષણનું નામ mRNA-1273 કહેવામાં આવ્યું છે. આ ટ્રાયલ 18થી 55 વર્ષના લોકો પર કરવામાં આવશે અને તેમાં બે શોટ્સ આપવામાં આવશે, જે કોરોના સાથે જોડાયેલ સેફ્ટીને મેજર કરવામાં મદદગાર સાબિત થશે.Italians in lockdown all over Italy are keeping each other company by singing, dancing and playing music from the balconies. A thread to celebrate the resilience of ordinary people. This is Salerno: pic.twitter.com/3aOchqdEpn
— Leonardo Carella (@leonardocarella) March 13, 2020
4- ચીને બંધ કરી પોતાની અંતિમ કોરોના વાયરસ હોસ્પિટલ ચીને પોતાની 16મી અને અંતિમ કોરોના વાયરસ સાથે જોડાયેલ હોસ્પિટલ બંધ કરી દીધી છે. ચીનમાં કોરોનાના દર્દીની ઘટતી સંખ્યાને જોતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. ચીને હવે ધીમે ધીમે પોતાના ટ્રેક પર આવી રહ્યું ચે. કોરોનાથી પીડિત લોકો ત્યાં ઠીક થઈ રહ્યા છે. ગઈકાલે ચીનમાં કોરોના વાયરસનો એક પણ પોઝિટિવ કેસ આવ્યો ન હતો.#Coronavirus_Vaccine US: Coronavirus vaccine test opens with 1st doses. A pharmacist gives #JenniferHaller, left, the 1st shot in the 1st-stage safety study clinic trial. The vaccine candidate, code-named mRNA-1273, was developed by NIH and a Massachusetts-based biotech company pic.twitter.com/gQLZ2leMjP
— Chowkidar Jugal Kej.🇮🇳🌷🇮🇳 (@AgarJugal) March 17, 2020