શોધખોળ કરો
Year Ender 2024: ગૂગલ ટૉપ ટ્રેન્ડિંગ સર્ચ લિસ્ટમાં રામ મંદિરનું નામ, જાણો લિસ્ટ
Year Ender 2024: વર્ષ 2024માં રામ મંદિરનું ઉદ્ઘાટન ઐતિહાસિક વર્ષ બની ગયું છે. તેમજ વર્ષ 2024માં ગૂગલ પર પણ રામ મંદિર સર્ચ કરવામાં આવ્યું હતું.
પ્રતિકાત્મક તસવીર
1/6

Year Ender 2024: વર્ષ 2024માં રામ મંદિરનું ઉદ્ઘાટન ઐતિહાસિક વર્ષ બની ગયું છે. તેમજ વર્ષ 2024માં ગૂગલ પર પણ રામ મંદિર સર્ચ કરવામાં આવ્યું હતું. લોકોએ ગુગલના ટોપ ટ્રેન્ડિંગ 'સર્ચ નીયર મી'માં રામ મંદિરને સર્ચ કર્યું છે. આખા વર્ષ દરમિયાન લોકો Google પર તમામ પ્રકારની વસ્તુઓ શોધે છે, જેનું લિસ્ટ Google દ્વારા વર્ષના અંતે બહાર પાડવામાં આવે છે. આ લિસ્ટ અનુસાર રામ મંદિરનું નામ ગૂગલની ટોપ ટ્રેન્ડિંગ લિસ્ટમાં પણ સામેલ છે.
2/6

વર્ષ 2024 ધાર્મિક દૃષ્ટિકોણથી ખૂબ જ શુભ અને ઐતિહાસિક હતું. 22 જાન્યુઆરી 2024ના રોજ લગભગ 500 વર્ષની રાહનો અંત આવ્યો અને લાંબી કાનૂની લડાઈ બાદ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની સાથે જ રામલલાની મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવી હતી.
Published at : 17 Dec 2024 03:10 PM (IST)
આગળ જુઓ





















