શોધખોળ કરો
Year Ender 2024: વર્ષ 2024માં બની ઐતિહાસિક ઘટના,રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના બાદ ગૂગલ ટોપ ટ્રેડિંગ સર્ચમાં રામ મંદિર
Year Ender 2024: વર્ષ 2024માં રામ મંદિરના ઉદ્ઘાટનના કારણે તે ઐતિહાસિક વર્ષ બની ગયું. તેમજ વર્ષ 2024માં ગુગલ પર પણ રામ હી રામ મંદિર વધુ સર્ચ કરવામાં આવ્યું હતું.
2024માં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એક ઐતિહાસિક ઘટના
1/7

Year Ender 2024: વર્ષ 2024માં રામ મંદિરના ઉદ્ઘાટનના કારણે તે ઐતિહાસિક વર્ષ બની ગયું. તેમજ વર્ષ 2024માં ગુગલ પર પણ રામ હી રામ સર્ચ કરવામાં આવ્યું હતું. લોકોએ ગૂગલના ટોપ ટ્રેન્ડિંગ 'સર્ચ નીયર મી'માં રામ મંદિરને સર્ચ કર્યું.
2/7

વર્ષ 2024 સમાપ્ત થવામાં હવે થોડા દિવસો જ બાકી છે અને તે પછી નવું વર્ષ 2025 શરૂ થવાનું છે. આખા વર્ષ દરમિયાન, લોકો Google પર તમામ પ્રકારની વસ્તુઓ શોધે છે, જેનું લિસ્ટ Google દ્વારા વર્ષના અંતે બહાર પાડવામાં આવે છે. આ લિસ્ટ અનુસાર રામ મંદિરનું નામ ગૂગલની ટોપ ટ્રેન્ડિંગ લિસ્ટમાં પણ સામેલ
Published at : 17 Dec 2024 08:13 AM (IST)
આગળ જુઓ



















