શોધખોળ કરો

છત્તીસગઢઃ નક્સલીઓ સાથે અથડામણમાં સબ-ઇન્સ્પેક્ટર શહીદ, ચાર નક્સલી ઠાર કરાયા

નક્સલીઓ પાસેથી એક એકે-47, એક SLR અને બે 12 બોર રાઇફલ મળી આવી હતી.

નવી દિલ્હીઃ છત્તીસગઢમાં રાજનાંદગાંવ જિલ્લામાં ગઇકાલે રાત્રે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં મદનવાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ શ્યામ કિશોર શર્મા શહીદ થયા હતા. જ્યારે જવાનોએ ચાર નક્સલવાદીઓને ઠાર માર્યા હતા. નક્સલીઓ પાસેથી એક એકે-47, એક SLR અને બે 12 બોર રાઇફલ મળી આવી હતી. અથડામણ રાજનાંદગાંવના પરધૌની વિસ્તારમાં રાત્રે લગભગ 11 વાગ્યે થઇ હતી. છત્તીસગઢના ડીજીપી ડી.એમ. અવસ્થીએ એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં  જણાવ્યું કે, પોલીસને સૂચના મળી હતી કે  નક્સલી ગામમાં જમવાનું  બનાવી રહ્યા છે ત્યારબાદ ત્રણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી ટીમ મોકલવામાં આવી હતી. નક્સલીઓની હાજરીની સૂચના  પર મદનવાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ શ્યામ કિશોર શર્મા પણ  પોતાની ટીમ રવાના થઇ હતી. ત્રણ અલગ અલગ ટીમ  નીકળી હતી પરંતુ તેમાંથી શ્યામ કિશોરની ટીમનો સામનો  નક્સલીઓ સાથે થઇ ગયો હતો. આ અથડામણમાં મદનવાડા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ શ્યામ કિશોર શર્મા શહીદ થયા હતા. આ અથડામણમાં ચાર નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ નક્સલીઓ પર લાખોનું ઇનામ હતું. માનપુર મોહલા એરિયા કમિટીના સભ્ય અશોક પર 8 લાખનું ઇનામ હતું. કૃષ્ણા પર પાંચ લાખનું, પ્રમિલા પર એક લાખ અને સરિતા પર એક લાખ રૂપિયાનું ઇનામ હતું. ઇન્સ્પેક્ટર શ્યામ કિશોર શર્માના શહીદ થવા પર છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે દુખ વ્યક્ત  કર્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
1 કરોડનું ફંડ, ફક્ત વ્યાજથી 65 લાખની કમાણી, Post Officeની કરોડપતિ સ્કીમ
1 કરોડનું ફંડ, ફક્ત વ્યાજથી 65 લાખની કમાણી, Post Officeની કરોડપતિ સ્કીમ
Embed widget