શોધખોળ કરો

આજથી RTGS સહિત બદલાઈ ગયા આ 4 નિયમ, જાણો તમને શું ફાયદો-નુકસાન થશે

1 ડિસેમ્બર 2020થી ભારતીય રેલવે અનેક નવી ટ્રેન ચલાવવા જઈ રહી છે.

આજથી એટલે કે 1 ડિસેમ્બર 2020થી આમ આદમીનાં જીવન સાથે જોડાયેલ અનેક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. તેમાં આરટીજીએસ (RTGS), રેલવે અને ગેસ સિલિન્ડર સાથે જોડાયેલ અનેક નિયમ સામેલ છે. નોંધનીય છે કે, નિયમોમાં ફેરફારની સીધી અસર આમ આદમીના જીવન પર પડશે. આવો જામીએ ક્યા નિયમમાં શું ફેરફાર થવા જઈ રહ્યા છે. આરટીજીએસ (RTGS)માં ફેરફાર જાણકારી અનુસાર 1 ડિેસમ્બર 2020થી બેંકો રૂપિયાની લેવડ દેવડ સાથે જોડાયેલ નિયમમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. આરબીઆઈએ આરટીજીએસ અથવા રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટને 24x7x365 ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી હતી. 1 ડિેસમ્બર 2020થી આ નિયમ લાગુ કરી દેવામાં આવશે. ત્યાર બાદ હવે આરજીટીએસ દ્વારા આખું વર્ષ 24 કલાક રૂપિયા ટ્રાન્સફર કરી શકાશે. હાલમાં આરટીજીએસ મહિનાના બીજા અને ચોથા શનિવાર છોડીને સપ્તાહના તમામ વર્કિંગ દિવસોમાં સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધી ઉપલબ્ધ રહે છે. પ્રીયમમાં કરી શકાશે ફેરફાર હવે 5 વર્ષ બાદ વીમાધારક પ્રીમિયનની રકમ પણ 50 ટકા ઘટી જશે. જેનો અર્થ એ થયો કે અડધી રકમની સાથે વીમાધારક પોલિસી ચાલુ રાખી શકશે. અનેક નવી ટ્રીન ચલાવવામાં આવશે 1 ડિસેમ્બર 2020થી ભારતીય રેલવે અનેક નવી ટ્રેન ચલાવવા જઈ રહી છે. કોરોના કાળમાં રેલવે દ્વારા ઘણી વખથ નવી વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી છે. આ જ ક્રમમાં 1 ડિેસેમ્બથી કેટલીક નવી ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે. આ નવી ટ્રેનોમાં ઝેલમ એક્સપ્રેસ અને પંજાબ મેલ બન્ને સામેલ છે. જણાવીએ કે, બન્ને ટ્રેનોને સામાન્ય ક્લાસ અંતર્ગત ચલાવવામાં આવશે. 01077/78 પુણે-જમ્મુતવી પુણે ઝેલમ વિશે અને 02137/38 મુંબઈ ફિરોઝપુર પંજાબ મેલ સ્પેશિયલ ટ્રેન દરરોજ ચલાવવામાં આવશે. એલપીજીની કિંમતમાં થશે ફેરફાર દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતની સમીક્ષા કરવામાં આવે છે અને કિંમતમાં ઘટાડો કે વધારો અથવા સ્થિર રાખવામાં આવે છે. 1 ડિસેમ્બર 2020ના રોજ પણ દેશભરમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં પણ ફેરફાર કરવામાં આવશે.

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો
Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Embed widget