આસામમાં સંદિગ્ધ ઉગ્રવાદીઓએ ટ્રકમાં ચાંપી આગ, પાંચ ટ્રક ચાલકોના દાઝી જવાથી કરૂણ મોત
મળતી માહિતી મુજબ દીમા હસાઓમાં ઉમરંગસો લંકા રોડ પર દિસમા ગામમાં ઓછામાં ઓછા 7 ટ્રકને શંકાસ્પદ ઉગ્રવાદીઓએ આગ લાગડી દીધી છે. જેમાં 5 લોકોના મોત થયા છે.
ગૌવાહાટી: મળતી માહિતી મુજબ દીમા હસાઓમાં ઉમરંગસો લંકા રોડ પર દિસમા ગામમાં ઓછામાં ઓછા 7 ટ્રકને શંકાસ્પદ ઉગ્રવાદીઓએ આગ લાગડી દીધી છે. જેમાં 5 લોકોના મોત થયા છે
આસામમાં સંદિગ્ધ ઉગ્રવાદીઓએ ટ્રકમાં આગ લગાડી છે. આ ઘટના મુજબ દીમા હસાઓમાં ઉમરંગસો લંકા રોડ પર દિસમા ગામની છે. જેમાં 5 ટ્રક ડ્રાઇવર કરૂણ મોત થયાના સમાચાર મળ્યાં છે. પોલીસ દ્રારા મળતી માહિતી મુજબ આ પહેલા બદમાશો અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યં અને ત્યારબાદ ટ્રેકમાં આગ ચાંપી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસને અત્યાર સુધીમાં 5 શબ મળ્યાં છે.
આસામ પોલીસે જણાવ્યું છે કે, આ ઘટના પાછળ DNLAના ઉગ્રવાદીઓનો હાથ હોવાની શંકા સેવાઇ રહી છે. જિલ્લાના એસપીએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.આ ઘટના આસામના દીમા હસાઓમાં ઉમરંગસો લંકા રોડ પર દિસમા ગામની છે. જેમાં આગમાં દાઝી જવાથી પાંચ ટ્રક ડાઇવરના મોત થયા છે. પોલીસને હજુ સુધી ઓછામાં ઓછા 5 શબ મળ્યાં છે. સમગ્ર જિલ્લામાં આસામ પોલીસ દ્રારા સઘન સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.