શોધખોળ કરો

દિલ્હી-વારાણસી સહિત અન્ય છ રૂટ્સ પર દોડશે બુલેટ ટ્રેન

હાઇ સ્પીડ કોરિડોર પર ટ્રેન 300 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ સ્પીડથી ચાલી શકે છે. જ્યારે સેમી હાઇસ્પીડ કોરિડોર પર ગાડીઓ 160 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપે દોડી શકે છે.

નવી દિલ્હીઃ રેલવે બોર્ડના ચેરમેન વી.કે યાદવે કહ્યુ કે, રેલવેએ હાઇ સ્પીડ અને સેમી-હાઇસ્પીડ રેલ કોરિડોર માટે છ સેક્શન નક્કી કર્યા છે જેનો વિસ્તૃત પરિયોજના રિપોર્ટ એક વર્ષમાં તૈયાર થઇ જશે. મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ કોરિડોર પર અગાઉથી નિર્માણ કાર્ય ચાલું થઇ ગયું છે. હાઇ સ્પીડ કોરિડોર પર ટ્રેન 300 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ સ્પીડથી ચાલી શકે છે. જ્યારે સેમી હાઇસ્પીડ કોરિડોર પર ગાડીઓ 160 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપે દોડી શકે છે. સામાન્ય બજેટ અગાઉ પત્રકારો સાથે વાત કરતા યાદવે કહ્યું કે, છ કોરિડોરમાં દિલ્હી-નોઇડા-આગ્રા-લખનઉ-વારાણસી અને દિલ્હી-અમદાવાદ સેક્શન સામેલ છે. અન્ય કોરિડોરમાં મુંબઇ-નાગપુર, મુંબઇ-હૈદરાબાદ, ચેન્નઇ-મૈસૂર અને દિલ્હી-અમૃતસર સામેલ છે. યાદવે કહ્યું કે, અમે આ છ કોરિડોરને નક્કી કર્યા છે અને તેનો ડીપીઆર વર્ષમાં તૈયાર થઇ જશે. ડીપીઆરમાં  આ માર્ગોનો અભ્યાસ કરવામાં આવશે જેમાં જમીનની ઉપલબ્ધતા અને ત્યાંની વ્યસ્તતા વગેરે સામેલ છે. આ તમામનો અભ્યાસ બાદ અમે નિર્ણય લઇશું કે તે હાઇસ્પીડ છે કે સેમી હાઇસ્પીડ. દેશના પ્રથમ હાઇ સ્પીડ કોરિડોર મુંબઇ- અમદાવાદ પર ભારતની બુલેટ ટ્રેન યોજના ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઇ જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ

'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?

કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન

Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?

Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય

ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર

Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ

દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી

Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 

Embed widget