શોધખોળ કરો

વિદેશોમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા સરકારનો મોટો પ્લાન, 64 વિમાનોથી થશે વતન વાપસી

7 મેથી 13 મેની વચ્ચે 64 ફ્લાઈટ વિદેશમાં ફસાયેલા ભારતીયોને લઈને ભારત પરત આવશે. આ તમામ ફલાઈટ અલગ-અલગ શહેરો રાજ્યોમાં ઉતરશે.

નવી દિલ્હી: 7 મેથી 13 મેની વચ્ચે 64 ફ્લાઈટ વિદેશમાં ફસાયેલા ભારતીયોને લઈને ભારત પરત આવશે. આ તમામ ફલાઈટ અલગ-અલગ શહેરો રાજ્યોમાં ઉતરશે. જેનું ભાડું મુસાફરો પાસેથી જ લેવામાં આવશે. આ દરમિયાન કોવિડ 19 પ્રોટોકોલનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું, યૂએઈથી દશ,કતરથી બે, સાઉદી અરબથી પાંચ,યૂકેથી સાત, સિંગાપુરથી પાંચ, અમેરિકાથી સાત, ફિલીપીંસથી પાંચ, બાંગ્લાદેશથી સાત, બહેરીનથી બે, મલેશિયાથી સાત,કુવૈતથી પાંચ અને ઓમાનથી બે વિમાન ભારતીયોને લઈને આવશે. તેમણે કહ્યું કે વિદેશોમાં ફસાયેલા ભારતીયને પરત લઈને આવેલા 64 વિમાનોમાંથી 9 દેશોમાંથી આવતા 11 વિમાન તમિલનાડુમાં ઉતરશે.
આ પહેલા ગૃહ મંત્રાલયે કહ્યું હતું, મુસાફરોએ ભાડું ચૂકવવું પડશે. વાણિજ્યિક ઉડાન દ્વારા તેમને લાવવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે વિમાનમાં સવાર થતા પહેલા મુસાફરોની મેડિકલ તપાસ કરવામાં આવશે અને માત્ર તેમને મંજૂરી આપવામાં આવશે જેમાં કોવિડ-19ના લક્ષણ નથી. મુસાફરી દરમિયાન તેમણે સ્વાસ્થ્ય મંત્રાલય અને નાગર વિમાનન મંત્રાલય દ્વારા નિયમોનું પાલન કરવું પડશે. ગૃહ મંત્રાલયે કહ્યું, વતન પહોંચ્યા બાદ તમામે આરોગ્ય સેતુ એપ પર નોંધણી કરાવવી પડશે.

ટોપ સ્ટોરી

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

આ સરકારી બેંક વેચાઈ જશે! મોદી સરકારે આપી મંજૂરી, કેનેડિયન કંપની 52,878 કરોડમાં ખરીદશે

મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત

ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત

Embed widget