શોધખોળ કરો

બંગાળઃ 'જય શ્રીરામ' નો નારો ના લગાવવાના કારણે મુસ્લિમ યુવકને લોકોએ માર્યો ને પછી ટ્રેનમાંથી બહાર ફેંકી દીધો

ઘટનાને લઇને રેવલે પોલીસે જણાવ્યું કે, પીડિતને થોડી ઇજા થઇ છે. તેને ચિતરંજન હૉસ્પીટલમાં ભરતી કરાવાયો છે. પીડિતને યોગ્ય સારવાર મળી રહી છે. યાત્રા દરમિયાન તેની સાથે મારામારી થઇ છે

હુગલીઃ પશ્ચિમ બંગાળમાં એક મદરેસામાં પઢાવી રહેલા શિક્ષક હાફિઝ મોહમ્મદ શાહરૂખ હલદરની સાથે કેટલાક ગુંડાતત્વોએ ટ્રેનમાં જબસદસ્તી, ગેરવર્તણૂક કરી હતી. મદરેસા ટીચરે આ મામલે જણાવ્યું કે, ટ્રેનમાં કેટલાક લોકોએ તેમને 'જય શ્રીરામ'નો નારો લગાવવાનું કહ્યું હતું. ના પાડવાની સાથે જ મારી સાથે મારામારી કરી અને ટ્રેનમાંથી નીચે ફેંકી દીધો હતો. મદરેસા ટીચરે જણાવ્યું કે, તે દક્ષિણ 24 પરગના જિલ્લાથી હુગલી જઇ રહ્યાં હતા. આ ઘટના ગુરુવારની છે. ટીચર હલદરે જણાવ્યું કે, 'હું ટ્રેનમાં હુગલી જઇ રહ્યો હતો. રસ્તાંમાં કેટલાક લોકો ટ્રેનમાં ચઢ્યા અને જય શ્રીરામના નારા લગાવવા લાગ્યા. ત્યારબાદ મને પણ નારો લગાવવાનુ કહ્યું. જ્યારે મે ના પાડી દીધી તે મને મારવા લાગ્યા. કોઇએ પણ મને બચાવ્યો નહીં. ટ્રેન પાર્ક સર્કસ સ્ટેશન પર ઉભી રહી તો તે લોકોએ મને ટ્રેનમાંથી ધક્કો મારીને બહાર ફેંકી દીધો. કેટલાક સ્થાનિકોએ મારી મદદ કરી હતી.' બંગાળઃ 'જય શ્રીરામ' નો નારો ના લગાવવાના કારણે મુસ્લિમ યુવકને લોકોએ માર્યો ને પછી ટ્રેનમાંથી બહાર ફેંકી દીધો ઘટનાને લઇને રેવલે પોલીસે જણાવ્યું કે, પીડિતને થોડી ઇજા થઇ છે. તેને ચિતરંજન હૉસ્પીટલમાં ભરતી કરાવાયો છે. પીડિતને યોગ્ય સારવાર મળી રહી છે. યાત્રા દરમિયાન તેની સાથે મારામારી થઇ છે. બે-ત્રણ લોકોએ તેની સાથે મારા મારી કરી હતી. ઘટનાની તપાસ ચાલુ છે. હજુ સુધી કોઇ પકડાયુ નથી. મદરેસા ટીચર હલદરે જણાવ્યું કે, આ ઘટના ટ્રેન નંબર 34531માં ઘટી. આ પહેલા પણ દેશના અનેક હિસ્સાઓમાં 'જય શ્રીરામ' બોલવાને લઇને મુસ્લિમ યુવકો સાથે મારામારીની ઘટના સામે આવી ચૂકી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ

વિડિઓઝ

Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ

Embed widget