શોધખોળ કરો

Ration Card: રાશન કાર્ડ ધારકોને સરકારે આપી ભેટ, E-KYCની ડેડલાઇનમાં કર્યો વધારો

Ration Card:  રાશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેઓએ હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે સરકારે ઇ-કેવાયસી માટેની સમયમર્યાદા લંબાવી છે.

Utility News:  આજે પણ ભારતમાં ઘણા લોકો ગરીબી રેખા નીચે જીવે છે. સરકાર આ લોકો માટે BPL અને મફત રાશન જેવી સુવિધાઓ ચલાવે છે. આવી સ્થિતિમાં મફત રાશન મેળવવા માટે સરકાર તરફથી કેટલીક ઔપચારિકતાઓ છે જે અરજદારોએ પૂર્ણ કરવી પડશે. આ ઔપચારિકતાઓ વિના અરજદાર મફત રાશન માટે પાત્ર નથી. આમાંની એક ઔપચારિકતા રેશનમાં e-KYC છે, જેમાં વ્યક્તિએ પોતાના આધાર કાર્ડને રાશન કાર્ડ સાથે લિંક કરવાનું હોય છે. જેમણે તેમના રાશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેઓએ હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે સરકારે ઇ-કેવાયસી માટેની સમયમર્યાદા લંબાવી છે.

રાશનને આધાર સાથે લિંક કરવાની આ છેલ્લી તારીખ છે

સરકારે અગાઉ રાશન કાર્ડ સાથે આધાર લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન, 2024 નક્કી કરી હતી. પરંતુ હવે સરકારે તેને 30 સપ્ટેમ્બર 2024 સુધી વધારી દીધી છે. આ પહેલા પણ સરકાર રાશનને આધાર સાથે લિંક કરવાની તારીખો ઘણી વખત વધારી ચૂકી છે. રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે, જેથી આ યોજનાનો લાભ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચી શકે. ફેબ્રુઆરી 2017માં સરકારે PDS હેઠળ લાભ મેળવવા માટે રાશનને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું હતું.

આ રીતે તમે આધાર કાર્ડને રાશન સાથે લિંક કરી શકો છો

1-આ માટે તમારે પહેલા તમારા રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થાની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. આ માટે સરકારે દરેક રાજ્ય માટે અલગ પોર્ટલ બનાવ્યું છે.

2-પોર્ટલ પર ગયા પછી તમને રાશન કાર્ડને આધાર સાથે લિંક કરવાનો વિકલ્પ મળશે. અહીંથી તમે તમારી ઇ-કેવાયસી પ્રક્રિયા શરૂ કરી શકશો.

3-આ પછી લિંક કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમારી પાસે રાશન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર માટે પૂછવામાં આવશે જે તમારે દાખલ કરવો પડશે.

4-આ પછી તમારે સબમિશન બટન પર ક્લિક કરવાનું રહેશે.

5-આ પછી તમને એક OTP મેસેજ આવશે, જે તમારે એન્ટર કરવાનો રહેશે, તમે તેને દાખલ કરતાની સાથે જ તમારું આધાર તમારા રાશન કાર્ડ સાથે લિંક થઈ જશે.

7- તમને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા આ માહિતી પ્રાપ્ત થશે.

8- આ બધી પ્રક્રિયાઓમાં સૌથી મહત્વની બાબત એ છે કે તમારા આધારને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ સાથે લિંક કરો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Embed widget