શોધખોળ કરો

નરેન્દ્ર મોદીને હરાવવા રાહુલ-કેજરીવાલ એકસાથે, દિલ્હીમાં કોંગ્રેસ-આપ કેટલી સીટો પર લડશે ચૂંટણી: સુત્રો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરાવવા માટે દિલ્હીમાં રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ વચ્ચેનું ગઠબંધન લગભગ નક્કી થઈ ગયું છે. સુત્રોના પ્રમાણે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ત્રણ-ત્રણ સીટો પર ચૂંટણી લડશે, જ્યારે એક સીટ અન્ય માટે છોડી દેવામાં આવશે. દિલ્હીમાં લોકસભાની સાત સીટો છે. જે વર્ષ 2014ના લોકસભા ચૂંટણીમાં 7 બેઠકો પર ભાજપે જીત હાંસિલ કરી હતી. નરેન્દ્ર મોદીને હરાવવા રાહુલ-કેજરીવાલ એકસાથે, દિલ્હીમાં કોંગ્રેસ-આપ કેટલી સીટો પર લડશે ચૂંટણી: સુત્રો નોંધનીય છે કે, જે મુદ્દાઓને લઈને સીએમ કેજરીવાલે કોંગ્રેસનો વિરોધ કરીને રાજકીય ગ્રાઉન્ડ તૈયાર કર્યુ, હવે એ જ મુદ્દાઓને લઇને કોંગ્રેસની સાથે છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં કેજરીવાલે ખુલીને નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસને કહી-કહીને ગઠબંધન માટે થાકી ગયા પરંતુ કોંગ્રેસે વાતચીત કરી નહતી. ગઠબંધનને લઈને સત્તાવાર જાહેરાત પહેલાં જ રાહુલ ગાંધીએ ગ્રેસની મોટી બેઠક બોલાવી છે. નરેન્દ્ર મોદીને હરાવવા રાહુલ-કેજરીવાલ એકસાથે, દિલ્હીમાં કોંગ્રેસ-આપ કેટલી સીટો પર લડશે ચૂંટણી: સુત્રો કોંગ્રેસ સાથે જ્યારે ગઠબંધનનું સેટિંગ ન થયું ત્યારે આપે દિલ્હીની છ સીટો પર પોતાના 6 ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. એબીસી ન્યુઝના સુત્રો પ્રમાણે, ગઠબંધનની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. બપોરે 12:30 વાગે આપની પણ પ્રેસ કોન્ફરન્સ છે. કહેવામાં આવી રહ્યું છે કે, સાતમી સીટ પર શત્રુધ્ન સિંહા બન્નેના સંયુક્ત ઉમેદવાર હોઈ શકે છે. નરેન્દ્ર મોદીને હરાવવા રાહુલ-કેજરીવાલ એકસાથે, દિલ્હીમાં કોંગ્રેસ-આપ કેટલી સીટો પર લડશે ચૂંટણી: સુત્રો આમ આદમી પાર્ટી પહેલાં વધારે સીટોની માંગને લઈને મક્કમ હતી જોકે આ વાતને લઈને કોંગ્રેસ તૈયાર નહતી. આ ઉપરાંત કોંગ્રેસ દિલ્હીના નેતા પણ તેમના પક્ષમાં ન હતા અને આ કારણે વાતચીત અધવચ્ચે જ અટકી ગઈ હતી. પરંતુ છેલ્લા થોડા દિવસોથી આ વાતચીત ફરી શરૂ થઈ ગઈ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget