શોધખોળ કરો

ABP Ideas of India: કૈલાશ સત્યાર્થીએ સારા શિક્ષણ પર જોર આપ્યુ, કહ્યું- સમસ્યાઓ માટે નહીં સમાધાનો માટે ઓળખાય છે ભારત

કૈલાશ સત્યાર્થીએ કહ્યું કે, ભારતનો અસલી વિકાસ ત્યારે થશે જ્યારે તમામને સમાન શિક્ષણ મળી શકશે. સૌથી છેલ્લી લાઇનમાં ઉભા રહેલા દરેક બાળકના ચહેરા પર મુસ્કાન લાવવાનુ કામ કરીશુ. 

Ideas of India: નૉબલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીએ એબીપી ન્યૂઝના આઇડિયાઝ ઓફ ઇન્ડિયા સમિટ 2022માં ભાગ લીધો, તેમને 'ધ હ્યૂમેનિટી ઇન્ડેક્સ' વિષય પર ચર્ચા કરી. કૈલાશ સત્યાર્થીએ કહ્યું કે, ભારતનો અસલી વિકાસ ત્યારે થશે જ્યારે તમામને સમાન શિક્ષણ મળી શકશે. સાથે જ સૌથી છેલ્લી લાઇનમાં ઉભા રહેલા દરેક બાળકના ચહેરા પર મુસ્કાન લાવવાનુ કામ કરીશુ. 

દેશના દરેક બાળકને સારા શિક્ષણનો અધિકાર - 
આગામી 25 વર્ષોમાં ભારતને એવુ શું કરવુ જોઇએ, જેનાથી ભારતને સોનાની ચિડીયાના રૂપમાં ફરીથી જોવામા આવે. આ સવાલના જવાબમાં કૈલાશ સત્યાર્થીએ કહ્યું -દેશનુ દરેક બાળક નિર્ભય થઇને પુરેપુરી આઝાદી સાથે સ્કૂલના ક્લાસરૂમમાં હોય, એવુ જ તેને શિક્ષણ મળે જેમ દેશના મોટા મોટા ઉદ્યોગપતિઓ અને નેતાઓના બાળકોને મળી રહ્યુ છે. આ આઇડિયાને માપવા માટે ગાંધીજીથી પ્રેરિત થઇને મારો એક આઇડિયા છે, કે દેશના બહુજ ગરીબ વિસ્તારમાં એક છોકરીની કલ્પના કરો, જે ગુલામીમાં પેદા થઇ છે, જેના મા-બાપ મજૂરી કરે છે, જે છોકરી દરેક પ્રકારના શોષણ માટે ટ્રેફિકિંગનો ઉપયોગ કરવામાં આવી શકે છે. જો આપણે બધા તે છોકરીના મોંઢા પર આજે મુસ્કાન લાવીશુ તો 25 વર્ષ બાદ ભારત દુનિયાનો એક મહાન દેશ બની જશે. 

સપનામાં હોય છે મોટી તાકાત -
શાંતિના નૉબલ પુરસ્કાર મેળવાનારા કૈલાશ સત્યાર્થીએ કહ્યું કે, આ જે મે બધુ કહ્યું છે તે શક્ય છે. મેં જ્યારે કામ શરૂ કર્યુ તો આ કોઇ મુદ્દો ન હતો. બાળમજૂરી, ચાઇલ્ડ ટ્રાફિકિંગ જેવા શબ્દો સાંભળ્યા ન હતા. આપણા દેશમાં પોતાના કોઇ કાયદા ના હતા, પરંતુ આમ છતાં સપનામાં મોટી તાકાત હોય છે. જો આપણે આનાથી જોડાઇ જઇએ તો કંઇપણ હાંસલ કરી શકીએ છીએ. ભારત સમસ્યાઓ માટે નહીં સમાધાનો માટે જાણીતો છે. આપણે બધા સમાધાન છીએ. આ માટે આપણી સરકારોને જોઇએ કે તે પોતાના બજેટમાં બાળકોને પ્રાથમિકતા આપે. 40 ટકા વસ્તી આપણી 18 વર્ષથી નીચેની છે, પરંતુ તેમનુ શિક્ષણ, સુરક્ષા અને સ્વાસ્થ્યને મળીને આપણા જીડીપીના 4 ટકાથી પણ ઓછા પૈસા ખર્ચ થાય છે. જો આ દેશનુ એક પણ બાળક શિક્ષણથી વંચિત છે અને ગુલામીમાં જીવી રહ્યાં છે, તો આપણે આપણી જાતને આઇનામાં જોવી જોઇએ, અને સ્વીકાર કરવુ જોઇએ કે આ બાળકો કોઇ બીજાના બાળકો નથી, પરંતુ આ ભારત માતાની ઓલાદો છે. આપણે તેમનુ બાળપણ પાછુ આપવુ જોઇએ.

--

આ પણ વાંંચો........ 

FIFA World Cup 2022 : FIFA વર્લ્ડ કપ કતાર 2022 માટે BYJU'S સત્તાવાર સ્પોન્સર તરીકે જાહેર

Uniform Civil Code: શું ઉત્તરાખંડમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ?, જાણો શું છે સમાચાર

પાકિસ્તાની ગુપ્તચર એજન્સીએ ગુજરાતમાં બિછાવી જાસુસીની જાળ, NIAની રેડમાં થયો ચોંકાવનારો ખુલાસો

Water Harvesting : વરસાદનું પાણી એકઠું કરવા આ આ શખ્સે એવો જુગાડ કર્યો કે વિડીયો જોઈને તમે પણ કહેશો, વાહ!

વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના નવા સંગઠન માળખાની કરાઈ જાહેરાત

The Kashmir Files ફિલ્મને લઈને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે આપી પ્રતિક્રિયા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
Embed widget