શોધખોળ કરો

Water Harvesting : વરસાદનું પાણી એકઠું કરવા આ આ શખ્સે એવો જુગાડ કર્યો કે વિડીયો જોઈને તમે પણ કહેશો, વાહ!

Water Harvesting : હાલના દિવસોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે, જેના કારણે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો એક વીડિયો બતાવે છે કે પ્લાસ્ટિકની બોટલનો ફરીથી ઉપયોગ કેવી રીતે કરવો.

Water Harvesting : હાલના દિવસોમાં વિશ્વમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટીક (single use plastic) અને પ્લાસ્ટીકની બોટલોના કારણે પર્યાવરણ (environment)ને ઘણું નુકશાન થાય છે. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે પ્લાસ્ટિક સરળતાથી નષ્ટ થતું નથી. જેના કારણે તે પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક બની રહ્યું છે. સોશિયલ મીડિયા પર હાલના  દિવસોમાં એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં જુગાડ કરીને પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરીને વરસાદી પાણીનો બચાવ કરતા જોવા મળે છે.

હાલના  દિવસોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે, દરેક નાની-મોટી વસ્તુથી લઈને  પીવાના પાણી સુધીની વસ્તુઓ પ્લાસ્ટિકની પોલીથીનથી લઈને પ્લાસ્ટિકની બોટલોમાં વેચાઈ રહી છે. જેના કારણે આ પ્લાસ્ટિકની બોટલોના કારણે પર્યાવરણને ઘણું નુકસાન થઈ રહ્યું છે. તેને ઘટાડવા માટે ઘણી સંસ્થાઓ સતત કામ કરી રહી છે.

જલશક્તિ મંત્રાલયના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં વરસાદી પાણીને બચાવવા માટે પ્લાસ્ટિકની બોટલનો ફરી વાર ઉપયોગ કરવાનો પ્રયાસ બતાવવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વરસાદના પાણીને બચાવવા માટે એક વ્યક્તિએ પ્લાસ્ટિકની ઘણી બોટલો કાપીને તેને એક પછી એક મૂકીને પાણીની પાઇપ તરીકે ઉપયોગ કર્યો છે. 

સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, જુઓ  તમે પ્લાસ્ટિકની બોટલનો ફરીથી ઉપયોગ કરીને કેવી રીતે વરસાદી પાણીનો બચાવ કરી શકો છો!. હાલમાં વરસાદના પાણીને બચાવવાની આ જુગાડ પદ્ધતિ સોશિયલ મીડિયા પર સૌને આશ્ચર્યચકિત કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને લગભગ 3 હજાર વ્યુઝ મળી ચૂક્યા છે. સાથે જ યુઝર્સ વિડિઓ જોયા પછી તેમની પ્રતિક્રિયાઓ કૉમેન્ટ્સ કરતા જોવા મળે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
Embed widget