શોધખોળ કરો

ABP C-Voter TN Opinion Poll: તમિલનાડુમાં કોની બનશે સરકાર ? કોને કેટલી બેઠકો મળશે ? જાણો

તમિલનાડુમાં 6 એપ્રિલના રોજ વિધાનસભાની 234 બેઠકો માટે મતદાન યોજાશે અને 2 મેના રોજ મતગણતરી થશે. વિધાનસભાની ચૂંટણી પહેલા એબીપી ન્યૂઝ-સી વોટરે કરેલા સર્વે અનુસાર કોને કેટલી બેઠકો મળશે તે જાણો.

નવી દિલ્હી: ચૂંટણી પંચે શુક્રવારે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુમાં 6 એપ્રિલના રોજ વિધાનસભાની 234 બેઠકો માટે મતદાન યોજાશે અને 2 મેના રોજ મતગણતરી થશે. ત્યારે તમિલનાડુમાં ફરી એકવાર એઆઈએડીએમકે સત્તામાં વાપસી માટે પૂરજોર પ્રયાસો કરી રહી છે. જ્યારે ડીએમકે ચૂંટણી જીતીને સરકાર બનાવવા માટે ભારે પ્રયાસ કરી રહી છે. ભાજપનું એઆઈએડીએમકે સાથે ગઠબંધન છે તો ડીએમકેને કોંગ્રેસનો ટેકો મળી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી પહેલા એબીપી ન્યૂઝ-સી વોટરે કરેલા સર્વે અનુસાર કોને કેટલી બેઠકો મળશે તે જાણો. કોને કેટલી બેઠકો મળશે ? એબીપી ન્યૂઝ - સી વોટરના ઓપિનિયન પોલ અનુસાર, તમિલનાડુમાં એઆઈએડીએમકે ગઠબંધનને 58 થી 66 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે ડીએમકે ગઠબંધન સત્તા પર પાછું ફરતું જોવા મળી રહ્યું છે. અહીં ડીએમકે ગઠબંધનને 154 થી 162 બેઠકો મેળી શકે છે. જ્યારે અન્યના ખાતામાં 8 બેઠકો જવાની શક્યતા છે. તમિલનાડુમાં હાલમાં ઈ પલાનીસામીની સરકાર છે. ગત ચૂંટણી 2016માં એઆઈએડીએમકેએ 136 બેઠકો જીતી હતી. જ્યારે મુખ્ય વિરોધી પક્ષ ડીએમકેએ 89 બેઠકો જીતી હતી. રાજ્યમાં સંપૂર્ણ બહુમતીવાળી સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 118 બેઠકોની જરૂર છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Reliance And Disney: રિલાયન્સ અને ડિઝની વચ્ચે મર્જરની પ્રક્રિયા પૂર્ણ, નીતા અંબાણી હશે સંયુક્ત સાહસના ચેરપર્સન

Bopal Murder Case Reconstruction: વિદ્યાર્થી હત્યા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી પોલીસ

AAPએ દિલ્હી મેયરની ચૂંટણી જીતી, મહેશ ખીંચીએ BJPના કિશન લાલને હરાવ્યા

Ahmedabad: હત્યારા પોલીસકર્મીને પંજાબ ભગાડવામાં પોલીસકર્મીએ જ કરી હતી મદદ, બે ગાડી બદલી થયો હતો ફરાર

ABP Premium

વિડિઓઝ

Bhavnagar Farmer: ભાવનગરમાં ખેડૂતોને 'લોલીપોપ', ખેડૂતો ખુલ્લા બજારમાં ઓછા ભાવે મગફળી વેચવા માટે બન્યા મજબૂરHun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ખનન માફિયાHun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન મની માફિયાMICA student killing: અમદાવાદમાં MICA વિદ્યાર્થી હત્યા કેસમાં પોલીસે આરોપી સાથે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Reliance And Disney: રિલાયન્સ અને ડિઝની વચ્ચે મર્જરની પ્રક્રિયા પૂર્ણ, નીતા અંબાણી હશે સંયુક્ત સાહસના ચેરપર્સન
Reliance And Disney: રિલાયન્સ અને ડિઝની વચ્ચે મર્જરની પ્રક્રિયા પૂર્ણ, નીતા અંબાણી હશે સંયુક્ત સાહસના ચેરપર્સન
Bopal Murder Case Reconstruction: વિદ્યાર્થી હત્યા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી પોલીસ
Bopal Murder Case Reconstruction: વિદ્યાર્થી હત્યા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી પોલીસ
AAPએ દિલ્હી મેયરની ચૂંટણી જીતી, મહેશ ખીંચીએ BJPના કિશન લાલને હરાવ્યા
AAPએ દિલ્હી મેયરની ચૂંટણી જીતી, મહેશ ખીંચીએ BJPના કિશન લાલને હરાવ્યા
Ahmedabad: હત્યારા પોલીસકર્મીને પંજાબ ભગાડવામાં પોલીસકર્મીએ જ કરી હતી મદદ, બે ગાડી બદલી થયો હતો ફરાર
Ahmedabad: હત્યારા પોલીસકર્મીને પંજાબ ભગાડવામાં પોલીસકર્મીએ જ કરી હતી મદદ, બે ગાડી બદલી થયો હતો ફરાર
Shani Margi 2024: ભિખારી બનાવી દેશે આ ગ્રહ, તેને હળવાશથી ન લો,શનિવારે બદલી રહ્યો છે ચાલ

Health Tips: 21 દિવસ સતત ખાલી પેટે પીવો આ પાણી, અનેક બીમારીઓ સામે મળશે રક્ષણ

Hair Oil: વાળની સમસ્યાથી છૂટકારો મેળવવા કયું તેલ છે સૌથી બેસ્ટ,જાણો વિગતે

Ahmedabad: જાણો વિદ્યાર્થી પ્રિયાંશુના હત્યારા વિરેન્દ્રસિંહને પકડવામાં કેવી રીતે મળી કળી, ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલે આ રીતે પાડ્યો ખેલ

Embed widget