શોધખોળ કરો

ABP Cvoter Survey: ઉત્તરાખંડમાં ભાજપની ફરી સરકાર રચાશે છે કે નહીં, જાણો શું કહે છે ABPનો સર્વે?

ABP Cvoter Survey for Uttarakhand Election 2022: આગામી વર્ષની શરૂઆતમાં દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબની સાથે ગોવા અને મણિપુરમાં ચૂંટણી યોજાવાની છે.

LIVE

Key Events
ABP Cvoter Survey: ઉત્તરાખંડમાં ભાજપની ફરી સરકાર રચાશે છે કે નહીં, જાણો શું કહે છે ABPનો સર્વે?

Background

Assembly Election 2022 ABP Cvoter Survey LIVE: આગામી વર્ષની શરૂઆતમાં દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણી એટલા માટે ખૂબ મહત્વની છે કારણ કે તેમાં એ રાજ્ય પણ સામેલ છે જેના પર દેશની સૌથી વધુ 80 લોકસભા બેઠકો છે. વાત ઉત્તર પ્રદેશની થઇ રહી છે. ભાજપ 2024માં ફરીથી કેન્દ્રની સત્તામાં આવવા માંગે છે તો તેના માટે ઉત્તર પ્રદેશમાં જીત મેળવવી જરૂરી છે. તે સિવાય ઉત્તરાખંડ, પંજાબની સાથે ગોવા અને મણિપુરમાં ચૂંટણી યોજાવાની છે.

એબીપી ન્યૂઝ સી-વોટર તરફથી સર્વે કરીને જનતાનો મૂડ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સર્વે દરમિયાન તમને જણાવીશું કે આગામી વર્ષે યોજાનારી આ પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોની સરકાર બની શકે છે. કોણ કેટલી બેઠકો જીતી શકે છે. આ સાથે જ રાજ્યની પ્રજા પોતાના મુખ્યમંત્રીના ઉમેદવાર અંગે શું વિચારે છે.

નોંધનીય છે કે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ પક્ષોએ ચૂંટણીના રાજ્યોમાં કમર કસી લીધી છે. એવામાં સ્પષ્ટ છે કે આગામી વર્ષે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની સીધી અસર દેશની 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી પર પડશે.

19:33 PM (IST)  •  03 Sep 2021

ઉત્તરાખંડમાં કોને કેટલી બેઠકો મળી શકે છે?

ઉત્તરાખંડમાં સર્વે અનુસાર ભાજપને 44થી 48 બેઠકો, કોગ્રેસને 19થી 23 બેઠકો, આમ આદમી પાર્ટીને 0 થી 4 બેઠકો અને અન્યને 0 થી 2 બેઠકો મળવાનો અંદાજ છે.

19:33 PM (IST)  •  03 Sep 2021

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે લોકોની કોણ છે પસંદગી?

ઉત્તરાખંડના 23 ટકા લોકો વર્તમાન મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને મુખ્યમંત્રીના તરીકે જોવા માંગે છે. તે સિવાય અનિલ બલૂનીને 19 ટકા, કર્નલ કોઠિયાલને 10 ટકા, સતપાલ મહારાજને 4 ટકા અને 14 ટકા લોકો નવા ચહેરાને ઇચ્છે છે.

19:33 PM (IST)  •  03 Sep 2021

ઉત્તરાખંડ ચૂંટણીમાં કોને મળી શકે છે કેટલા ટકા મત?

ઉત્તરાખંડમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં કોને કેટલા ટકા મતદાન મળી શકે છે? એબીપી ન્યૂઝ સી વોટરના સર્વે અનુસાર ઉત્તરાખંડમાં ભાજપને 43 ટકા, કોગ્રેસને 23 ટકા, આમ આદમી પાર્ટીને 6 ટકા અને અન્યને 4 ટકા મત મળી શકે છે.

19:32 PM (IST)  •  03 Sep 2021

ઉત્તરાખંડમાં શું હશે ચૂંટણીનો મુદ્દો?

ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં ક્યો મુદ્દો છવાશે તેને લઇને સર્વે દરમિયાન નવ ટકા લોકોએ ભ્રષ્ટાચાર, 41 ટકા લોકોએ બેરોજગારી, 16 ટકાએ મોંઘવારી, 12 ટકા લોકોએ ખેડૂતો, 15 ટકાએ કોરોના અને સાત ટકાએ અન્ય ચૂંટણી મુદ્દાઓ બતાવ્યા હતા.

19:32 PM (IST)  •  03 Sep 2021

ઉત્તરાખંડના મુખ્યમંત્રીના કામથી કેટલા લોકોને સંતોષ?

એબીપી  ન્યૂઝ સી વોટરના સર્વે અનુસાર ઉત્તરાખંડના મુખ્યમંત્રીના કામથી 36 ટકા લોકો ખુશ જોવા મળી રહ્યા છે. 11 ટકા લોકો ઓછા ખુશ, 36 ટકા મુખ્યમંત્રીના કામથી અસંતુષ્ટ જોવા મળી રહ્યા છે જ્યારે 17 ટકા લોકોએ કહ્યું કે તેઓ આ અંગે કાંઇ કહી શકે તેમ નથી.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Jasprit Bumrah Record:  52 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની નજીક બુમરાહ,...તો સિડનીમાં રચાશે ઇતિહાસ
Jasprit Bumrah Record: 52 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની નજીક બુમરાહ,...તો સિડનીમાં રચાશે ઇતિહાસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દીકરીનું સરઘસ કેમ?Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે નવો નિર્ણયAmreli Fake letter case: દીકરીનું સરઘસ કઢાયાના કોંગ્રેસના આરોપનો સરકારે ફગાવ્યાAhmedabad News | અમદાવાદના ઘાટલોડિયાની નાલંદા સ્કૂલના શિક્ષક પર વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Jasprit Bumrah Record:  52 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની નજીક બુમરાહ,...તો સિડનીમાં રચાશે ઇતિહાસ
Jasprit Bumrah Record: 52 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની નજીક બુમરાહ,...તો સિડનીમાં રચાશે ઇતિહાસ
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
2025 માટે Reliance Jioના 5 બેસ્ટ રિચાર્જ પ્લાન, 365 દિવસ માટે રિચાર્જનું ટેન્શન થશે ખતમ
2025 માટે Reliance Jioના 5 બેસ્ટ રિચાર્જ પ્લાન, 365 દિવસ માટે રિચાર્જનું ટેન્શન થશે ખતમ
Bajaj Platina કે Honda Shine,કઈ બાઇક છે બેસ્ટ? જાણો કિંમતથી લઈને માઈલેજ સુધીની માહિતી
Bajaj Platina કે Honda Shine,કઈ બાઇક છે બેસ્ટ? જાણો કિંમતથી લઈને માઈલેજ સુધીની માહિતી
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
Embed widget