શોધખોળ કરો

Road Accident: આંધ્રપ્રદેશમાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બસ આગમાં ભડથુ થતાં 6 લોકો જીવતા સળગ્યા

Road Accident: દક્ષિણ રાજ્યમાં બનેલી આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બસને આગમાં જ્વાળાઓમાં (Fire) લપેટાયેલી જોઈ શકાય છે

Road Accident News: આંધ્રપ્રદેશના (Andhra Pradesh) બાપટલા જિલ્લામાં હૈદરાબાદ-વિજયવાડા હાઇવે પર બુધવાર (15 મે) ની વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત (Road Accident) થયો હતો, જેમાં છ લોકોના (Six Death) મોત થયા હતા. બાપટલાથી તેલંગાણાની (Telangana) રાજધાની હૈદરાબાદ (Hyderabad) જઈ રહેલી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી, જેના કારણે છ લોકો જીવતા સળગી ગયા હતા. આ માર્ગ અકસ્માતમાં (Accident) 32 લોકો ઘાયલ થયા છે, જેમની સરકારી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

દક્ષિણ રાજ્યમાં બનેલી આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બસને આગમાં જ્વાળાઓમાં (Fire) લપેટાયેલી જોઈ શકાય છે. આ જીવલેણ ટક્કરના (Accident) કારણે લાગેલી આગ એટલી ગંભીર હતી કે બસ અને ટ્રક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. આગની જ્વાળાઓ ઉંચે ઉંચે ઉડી રહી છે. અન્ય એક વીડિયોમાં ફાયર ફાઈટર પણ આગ ઓલવતા જોવા મળે છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે લોકો બાપટલાથી મતદાન કરીને પરત ફરી રહ્યા હતા.

રૉડ અકસ્માતની દૂર્ઘટના સમયે બસમાં સવાર હતા 42 લોકો 
ખરેખરમાં, એક ખાનગી બસ બાપટલા જિલ્લાના ચિન્નાગંજમથી હૈદરાબાદ જઈ રહી હતી. ત્યારબાદ હૈદરાબાદ-વિજયવાડા હાઈવે પર ચિલાકાલુરીપેટ મંડલ પાસે બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ તરત જ બંને વાહનોમાં આગ લાગી ગઈ હતી. ઘાયલોએ જણાવ્યું કે અકસ્માત સમયે બસમાં 42 લોકો મુસાફરી કરી રહ્યા હતા. હાઈવે પર થયેલા આ ભયાનક અકસ્માતમાં ટ્રક અને બસ ચાલકનું મોત નીપજ્યું હતું. બસમાં મુસાફરી કરી રહેલા અન્ય ચાર લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો.

જીવ ગુમાવનારાઓમાં 8 વર્ષીય બાળકી પણ સામેલ 
માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની માહિતી પણ સામે આવી છે. માર્યા ગયેલા લોકો બાપટલા જિલ્લાના રહેવાસી છે. મૃતકોમાં 35 વર્ષીય બસ ડ્રાઈવર અંજી, 65 વર્ષીય ઉપપગુન્દુર કાશી, 55 વર્ષીય ઉપાગુંદુર લક્ષ્મી અને મુપ્પરાજુ ખ્યાતી સાસરી નામની 8 વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. બાકીના બે લોકો વિશે હજુ સુધી માહિતી બહાર આવી નથી.

આ અકસ્માતમાં 32 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને ચિલાકાલુરીપેટ નગરની સરકારી હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ પછી તેને સારી સારવાર માટે ગુંટુર ખસેડવામાં આવ્યો હતો. પોલીસને ઘટના અંગે માહિતી મળી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે

'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ

157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ

ABP Premium

વિડિઓઝ

Bharuch News: સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલે ગુરુ શિષ્યના સંબંધને લગાવ્યું લાંછનBulldozer Action in Gujarat: રાજ્યમાં ગેરકાયદે દબાણો પર ચાલ્યું 'દાદા'નું બુલડોઝર!Aravalli news: પોલીસકર્મી વિજય પરમારના ઘરેથી દારૂ મળવાના કેસમાં SITની રચનાAmreli Fake letter Scandal: સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
Mahakumbh 2025:  મહિલા નાગા સાધુ કેટલા કપડા પહેરી શકે છે? આ છે વસ્ત્ર ધારણ કરવાનો નિયમ

યુક્રેન યુદ્ધમાં આત્મસમર્પણ નહી પણ પોતાને ગોળી મારવાનો ઉત્તર કોરિયાના સૈનિકોને આદેશઃ દક્ષિણ કોરિયા

બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ, 4000 ચોરસફૂટ જમીન પરના ધાર્મિક દબાણો કરાયા દૂર

Makar Sankranti 2025: મકરસંક્રાંતિ પર આ શુભ મુહૂર્તમાં કરો પૂજા, સૂર્યદેવના મળશે આશીર્વાદ

Embed widget