શોધખોળ કરો

ગડકરીનો બફાટઃ અચ્છે દિનની વાત મોદીએ નહીં મનમોહન સિંહે કરેલી

મુંબઈ: કેન્‍દ્રીય પરિવહન મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ લોકસભાની ચૂંટણી સમયે ઉપયોગમાં લેવાયેલા પાર્ટીના અચ્‍છે દિનના સૂત્ર અંગે વિવાદાસ્‍પદ નિવેદન કરતા કહ્યું છે કે, આ સુત્ર અમારા ગળામાં હાડકાંની જેમ ફસાઈ ગયું છે. મુજબ મુંબઈમાં ઉદ્યોગજગતના એક કાર્યક્રમ દરમિયાન કેન્‍દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને જ્‍યારે પુછવામાં આવ્‍યું કે અચ્‍છે દિન હવે ક્‍યારે આવશે ત્‍યારે ગડકરીએ તેમને પુછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું છે કે, અચ્‍છે દિન ક્‍યારેય નથી આવતા. તેમણે કહ્યું કે, વાસ્‍તવમાં આ વાત મનમોહનસિંહ દ્વારા ઉલ્લેખ કરવામાં આવી હતી. પ્રવાસી ભારતીયોના કાર્યક્રમમાં તત્‍કાલિન પ્રધાનમંત્રી મનમોહનસિંહે કહ્યું હતું કે, અચ્‍છે દિન આવવા માટે રાહ જોવી પડશે. તેના જવાબમાં મોદીએ કહ્યું હતું કે, અમારી સરકાર આવશે તો અચ્‍છે દિન આવશે. ગડકરીએ કહ્યું કે, આજ વાત તેમણે વડાપ્રધાન મોદીએ કરી હતી. ગડકરીએ મિડિયાને તેમના નિવેદનને ખોટી રીતે રજૂ ન કરવાની સલાહ આપતા કહ્યું હતું કે, આપણો દેશ અસંતુષ્ટ આત્‍માઓનો મહાસાગર છે જ્‍યાં જેની પાસે કઇક છે તેને વધુ જોઇએ છે અને તે પુછતો જ રહે છે અચ્‍છે દિન કબ આયેંગે. ઉલ્લેખનીય છે કે, ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન આજ સુત્ર અચ્‍છે દિન આયેંગે ઉપર કેન્‍દ્રમાં નરેન્‍દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનાવવા સુધીની સફળતા મેળવી લીધી હતી. હવે જ્‍યારે સરકારે અઢી વર્ષનો કાર્યકાળ પુરો કર્યો છે તેવા સમયે વડાપ્રધાન મોદી સિવાય મંત્રીમંડળના અન્‍ય મંત્રીઓ જે કોઇપણ સ્‍થળે જાય છે ત્‍યાં તેઓને અચ્‍છે દિન કબ આયેંગે એવો સવાલ પુછવામાં આવે છે જેની પ્રતિક્રિયાના ભાગરુપે કેન્‍દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ પ્રશ્નથી પીછો છોડાવવા માટે આ નિવેદન આપ્‍યું હોવાનું મનાઈ રહ્યું છે.

ટોપ સ્ટોરી

RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
"આગ, આગ..." હવામાં ઇન્ડિગો ફ્લાઇટમાં ધુમાડો ફેલાયો: મુસાફરોમાં ચીસાચીસ, જુઓ Video
8મું પગાર પંચ: 4.38 ફિટમેન્ટ ફેક્ટર અને 5% ઇન્ક્રીમેન્ટની માંગ, કેટલો વધશે પગાર?
8મું પગાર પંચ: 4.38 ફિટમેન્ટ ફેક્ટર અને 5% ઇન્ક્રીમેન્ટની માંગ, કેટલો વધશે પગાર?

વિડિઓઝ

Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી
Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
Embed widget