શોધખોળ કરો

અફઘાનિસ્તાન તરફથી નહી રમી શકે આ ખેલાડી, બોર્ડે કર્યો સસ્પેન્ડ

શહજાદ વિરુદ્ધ આ કાર્યવાહી અફઘાનિસ્તાન બોર્ડની આચાર સંહિતાના ઉલ્લંઘનના કારણે કરાઇ છે.

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ શહજાદનો કરાર અનિશ્વિત સમય સુધી સસ્પેન્ડ કરી દીધો છે. શહજાદ  વિરુદ્ધ આ કાર્યવાહી અફઘાનિસ્તાન બોર્ડની આચાર સંહિતાના ઉલ્લંઘનના કારણે કરાઇ છે. શહજાદ દેશ બહાર જતા અગાઉ ક્રિકેટ બોર્ડ પાસેથી મંજૂરી મેળવી લીધી નહોતી. બોર્ડની નીતિઓ અનુસાર, દેશમાંથી બહાર જવા માટે કોઇ પણ ખેલાડીને એસીબીની મંજૂરી લેવી પડે છે. શહજાદે બોર્ડની નીતિનો વારંવાર ઉલ્લંઘન કર્યું હતું. આવું પ્રથમવાર નથી થયું જ્યારે શહજાદે બોર્ડની નીતિ વિરુદ્ધ કામ કર્યું છે. 2018માં તેણે પેશાવર ટુનામેન્ટમાં રમવા માટે બોર્ડની આચાર સંહિતાનો ભંગ કર્યો હતો. અફઘાન બોર્ડે કહ્યું કે, મોહમ્મદ શહજાદે પ્રથમ તો એસીબી આચાર સંહિતાનો ભંગ કર્યો છે. તાજેતરમાં જ તેને એસીબી  અનુશાસન સમિતિ દ્ધારા આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019 દરમિયાન  પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. મોહમ્મદ શહજાદે 20 અને 25 જૂલાઇની અનુશાસન સમિતિની બેઠકમાં ભાગ લીધો નથી. શહજાદ વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનની  પ્રથમ બે મેચ રમી હતી  પરંતુ  ઇજાના કારણે તેને ટીમમાંથી હટાવી લેવામાં આવ્યો હતો. ત્યારે અફઘાન ક્રિકેટ બોર્ડે કહ્યું હતુ કે, તે ટુનામેન્ટમાં આગળ રમી શકશે નહીં. બાદમાં શહજાદે દાવો કર્યો હતો કે તેને ખોટી રીતે અનફિટ જાહેર કરાયો હતો. જો તે મને રમાડવા માંગતા નહોતા તો હું ક્રિકેટ છોડી દઇશ. શહજાદે અફઘાનિસ્તાન તરફથી 84 વન-ડે, 65 ટી-20 ઇન્ટરનેશનલ સિવાય બે ટેસ્ટ મેચ રમી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'
એક્ટ્રેસ તૃષા પર ઉદયનિધિ સ્ટાલિનની ડબલ મીનિંગ કૉમેન્ટ, TVKએ કરી NCWને ફરિયાદ, બોલી- આ અશ્લીલ
એક્ટ્રેસ તૃષા પર ઉદયનિધિ સ્ટાલિનની ડબલ મીનિંગ કૉમેન્ટ, TVKએ કરી NCWને ફરિયાદ, બોલી- આ અશ્લીલ
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
Embed widget