શોધખોળ કરો

નોટબંધી જેવો જ મોટો ઝાટકો આપશે મોદી સરકાર! ઘરમાં રાખેલી આ વસ્તુની જાણકારી આપવી પડશે

આ એમનેસ્ટી સ્કીમ હેઠળ ગોલ્ડની કિંમત નક્કી કરવા માટે વેલ્યુએશન સેન્ટરથી સર્ટિફિકેટ લેવું પડશે.

નવી દિલ્હીઃ મોદી સરકારે કાળાનાણાં વિરૂદ્ધ અભિયાન શરૂ કર્યું છે. નોટબંધી બાદ હવે ખોટી રીતે જમા કરવામાં આવેલ ગોલ્ડ (સોનું) પર ગાળીયો કસવાની તૈયારી છે. કહેવાય છે કે, નોટબંધી દરમિયાન મોટા પાયે લોકોએ ખોટી રીતે સોનામાં રોકાણ કર્યું હતું. હવે સરકાર કાળાનાણાંથી ખરીદવામાં આવેલ સોનું બહાર લાવાવની તૈયારીમાં છે. મળતી માહિતી પ્રમાણે ઇનકમ ટેક્સની એમનેસ્ટી સ્કીમને લઇને સોના માટે એમનેસ્ટી સ્કીમ લાવી શકે છે. એક નક્કી કરેલા પ્રમાણથી વધારે ચિઠ્ઠી વગરના સોનુ હોવા પર તેની જાણકારી આપવી પડશે અને સોનાની કિંમત સરકારને કહેવી પડશે. સુત્રો અનુસાર આ એમનેસ્ટી સ્કીમ હેઠળ ગોલ્ડની કિંમત નક્કી કરવા માટે વેલ્યુએશન સેન્ટરથી સર્ટિફિકેટ લેવું પડશે. રિસીપ્ટ વગરના જેટલા ગોલ્ડનો ખુલાસો થશે તેની પર એક નક્કી કરેલી કિંમતમાં ટેક્સ આપવો પડશે. આ સ્કીમ એક ખાસ સમય મર્યાદા માટે જ ખોલવામાં આવશે. સ્કીમ પૂરી થયા બાદ નક્કી કરેલા પ્રમાણથી વધારે પ્રમાણમાં સોનુ મળવા પર તેને મોટા પ્રમાણમાં દંડ કરવામાં આવશે. મંદિર અને ટ્રસ્ટની પાસે પડેલા ગોલ્ડને પણ પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ઉપયોગ કરવા માટે ખાસ જાહેરાત થવાની શક્યતા છે. નોટબંધી જેવો જ મોટો ઝાટકો આપશે મોદી સરકાર! ઘરમાં રાખેલી આ વસ્તુની જાણકારી આપવી પડશે સૂત્રોના હવાલાથી મળતી જાણકારી મુજબ, એમનેસ્ટી સ્કીમની સાથોસાથ સોનાને અસેટ ક્લાસ તરીકે પ્રોત્સાહન આપવાની પણ જાહેરાત થઈ શકે છે. તેના માટે સોવરન ગોલ્ડ બૉન્ડ સ્કીમને આકર્ષક બનાવવા માટે મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવી શકે છે. સોવરન ગોલ્ડ બૉન્ડ સર્ટિફિકેટને મોર્ગેજ કરવાનો પણ વિકલ્પ આપી શકાય છે અને ગોલ્ડ બોર્ડ બનાવવાની જાહેરાત કરવામાં આવી શકે છે. સરકારની સોનાને પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ તરીકે વિકસિત કરવાની ઈચ્છા છે. તેના માટે આઈઆઈએમના પ્રોફેસરની ભલામણના આધારે મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. આ મામલે સુત્રો અનુસાર નાણા મંત્રાલયના ઇકોનોમિક અફેયર્સ વિભાગ અને રાજસ્વ વિભાગે મળીને આ સ્કીમનો પ્લાન તૈયાર કર્યો છે. નાણા મંત્રાલયે તેના પ્રસ્તાવ કેબિનેટ પાસે મોકલ્યો છે. ટૂંકમાં જ કેબિનેટની તેને મંજૂરી મળી શકે છે. ઓક્ટોબરથી બીજા અઠવાડિયામાં જ કેબિનેટમાં તેની પર ચર્ચા થવાની હતી. મહારાષ્ટ્ર અને હરિયાણાના રાજ્ય ચૂંટણીના કારણથી અંતિમ સમય પર નિર્ણય ટાળી દેવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ

GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો

IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દીકરીનું સરઘસ કેમ?Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે નવો નિર્ણયAmreli Fake letter case: દીકરીનું સરઘસ કઢાયાના કોંગ્રેસના આરોપનો સરકારે ફગાવ્યાAhmedabad News | અમદાવાદના ઘાટલોડિયાની નાલંદા સ્કૂલના શિક્ષક પર વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?

ATM Card: નવા વર્ષના પહેલા દિવલે જ  ATM કાર્ડ પર લખેલા આ નંબરને કાઢી નાખો, RBIએ આપી ચૂકી છે ચેતવણી!

શું તમે પણ જાણો છો Google Mapનું આ ફિચર? બચી જશે Toll Tax, જાણો વિગતે

Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ

Embed widget