શોધખોળ કરો

ભાજપ નેતાના ફાર્મહાઉસ પર ચાલતું હતું સેક્સ રેકેટ, છોકરીઓને ફાઈવ સ્ટાર હોટલોમાં મોકલાતી, જાણો વિગત

બીજેપી નેતાએ આ મામલે કોઈપણ પ્રકારની ભાગીદારીથી ઈન્કાર કર્યો છે. આ દરમિયાન સ્થાનિક પોલીસે મામલાની તપાસ શરૂ કરી છો.

નવી દિલ્હીઃ આગ્રા પોલીસે મોટા સેક્ટ રેકેટનો પર્દાફાશ કર્યા છે. પોલીસનો દાવો છે કે આ રેકેટ બીજેપી નેતાના ફાર્મહાઉસમાં ચાલતું હતું. આરોપી બીજેપી નેતા પૂર્વ જિલ્લા અધ્યક્ષ રહી ચુક્યા છે. બીજેપી નેતાએ આ મામલે કોઈપણ પ્રકારની ભાગીદારીથી ઈન્કાર કર્યો છે. આ દરમિયાન સ્થાનિક પોલીસે મામલાની તપાસ શરૂ કરી છો. બીજેપી નેતાએ આ ફાર્મહાઉસ લીઝ પર આપ્યું હોવાનો દાવો કર્યો છે. જે વ્યક્તિને ફાર્મહાઉસ લીઝ પર આપવામાં આવી હતી તેની ધરપકડ કરી લેવામાં આવી છે. આગ્રાના એસએસપી બબલુ કુમારે ઈન્ડિયા ટુડેને જણાવ્યું કે, શહેરમાં ચાલી રહેલા સેક્સ રેકેટના પર્દાફાશ માટે સિટી પોલીસે ઓપરેશન ચલાવ્યું છે. આ સંદર્ભે ફાર્મ હાઉસમાં છાપો માર્યો હતો. એસએસપીએ કહ્યું, છોકરીઓને પહેલા આ ફાર્મહાઉસમાં રાખવામાં આવતી હતી બાદમાં શહેરની અલગ અલગ હોટલોમાં મોકલવામાં આવતી હતી. પોલીસે આ મામલામાં અનેક હાઇપ્રોફાઇલ લોકોની ભાગીદારી હોવાની શંકા વ્યક્ત કરી છે. આ મામલે 9 લોકોની પૂછપરછ કરી રહી છે, જેમાં ત્રણ મહિલાઓ પણ સામેલ છે. પોલીસે આરોપીઓ સામે એફઆઈઆર નોંધાવી છે. આ મામલે જે બીજેપી નેતાનું નામ આવ્યું છે તેમે ઈન્ડિયા ટુડેને જણાવ્યું, પોલીસ મને જાણી જોઈને ફસાવી રહી છે. મેં આ ફાર્મહાઉસ સચિન, વિષ્ણુ અને વિશાલ ગોયલ નામના વ્યક્તિને લીઝ પર આપ્યું હતું. આ મામલે હું સ્પષ્ટ તપાસની માંગ કરુ છું.

ટોપ સ્ટોરી

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
ધ્રુવ રાઠીએ 58 કરોડની કેવી રીતે બનાવી સંપત્તિ, જર્મની કે ભારત, ક્યાંથી કમાઇ છે વઘુ રકમ
ધ્રુવ રાઠીએ 58 કરોડની કેવી રીતે બનાવી સંપત્તિ, જર્મની કે ભારત, ક્યાંથી કમાઇ છે વઘુ રકમ
ડેરી શરૂ કરવાની તક! સરકાર આપી રહી છે 10 લાખ રૂપિયા સુધીની મદદ, જાણો કેવી રીતે મળશે લાભ
ડેરી શરૂ કરવાની તક! સરકાર આપી રહી છે 10 લાખ રૂપિયા સુધીની મદદ, જાણો કેવી રીતે મળશે લાભ
સરકાર સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન ન કરે તો શું થાય? જાણો બંધારણમાં શું છે જોગવાઈ
સરકાર સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન ન કરે તો શું થાય? જાણો બંધારણમાં શું છે જોગવાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
Embed widget