શોધખોળ કરો

Agriculture Bill: કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે બિલને ગણાવ્યું ખેડૂતો માટે લાભદાયી

ખેડૂતો સાથે જોડાયેલા બિલને લઇને વિપક્ષી પાર્ટીઓ સતત સરકારનો વિરોધ કરી રહી છે તો ખેડૂતો પણ રસ્તા પર ઉતરી સરકારનો વિરોધ કરી રહ્યા છે

નવી દિલ્હીઃ ખેડૂતો સાથે જોડાયેલા બિલને લઇને વિપક્ષી પાર્ટીઓ સતત સરકારનો વિરોધ કરી રહી છે તો ખેડૂતો પણ રસ્તા પર ઉતરી સરકારનો વિરોધ કરી રહ્યા છે. આ વચ્ચે કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ  તોમરે કહ્યું કે, આ પગલું ખેડૂતોના હિતમાં છે અને તેમની આવકમાં તેનાથી ફાયદો થશે. કેટલીક રાજકીય પાર્ટીઓ જૂઠ ફેલાવવાનું કામ કરી રહી છે.
નરેન્દ્રસિંહ તોમરે ટ્વિટ કરતા કહ્યું કે કેટલીક રાજકીય પાર્ટીઓ દ્ધારા જૂઠ ફેલાવીને દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો અસફળ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કૃષિ બિલ 2020 પુરી રીતે ખેડૂતોના હિતમાં અને તેમની આવકમાં વધારો કરવા મોદી સરકાર દ્ધારા ઉઠાવવામાં આવેલું એક મહત્વપૂર્ણ પગલું છે. અસત્યને ઓળખો, સત્યનો સાથ આપો. અન્ય એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની પ્રાથમિકતામાં હંમેશા ગામ, ગરીબ અને ખેડૂત રહ્યા છે. તેમના દ્ધારા લેવામાં આવેલા તમામ નિર્ણય દેશના હિતમાં હોય છે. ખેડૂત બિલ 2020 પણ આ દિશામાં ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને પુરો કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget