શોધખોળ કરો

અમિત શાહના સ્વાસ્થ્યને લઈ AIIMS એ જાહેર કર્યુ નિવેદન, કહી આ મોટી વાત, જાણો વિગત

સંસદ સત્ર પહેલા ફૂલ મેડિકલ ચેકઅપ માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નવી દિલ્લીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. જે બાદ આજે હોસ્પિટલ દ્વારા નિવેદન બહાર પાડીને કહેવામાં આવ્યું કે, સંસદ સત્ર પહેલા ફૂલ મેડિકલ ચેકઅપ માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શનિવારે રાત્રે આશરે 11 વાગે તેમને દાખલ કરવામાં આવ્યા હતા.
આ પહેલાં પણ અમિત શાહને 18 ઓગસ્ટે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ)માં દાખલ કરાયા હતા. એ વખતે સ્પષ્ટતા કરાઈ હતી કે, અમિત શાહની તબિત બગડી નથી પણ કોરોનાની સારવાર લીધા પછી તેમની તબિયત પર નજર રાખી શકાય એ માટે તેમને એઈમ્સમાં દાખલ કરાયા છે. શાહની તબિયત સારી થઈ જતાં તેમણે હોસ્પિટલમાંથી જ કામગીરી શરૂ કરી હોવાનું દિલ્લી એઈમ્સ દ્વારા જણાવાયું હતું. શાહને લગભગ બે અઠવાડિયાં સુધી એઈમ્સમાં રખાયા પછી થોડા દિવસો પહેલા જ રજા અપાઈ હતી. અમિત શાહને 2 ઓગસ્ટે કોરોના થતાં તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શાહે ખુદ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. 14 ઓગસ્ટે અમિત શાહનો કોરોના રીપોર્ટ નેગેટિવ આવતાં તેમને રજા આપવામાં આવી હતી પણ સાવચેતી ખાતર તે હોમ ક્વોરેન્ટાઈન થયા હતા. સંસદનું ચોમાસુ સત્ર આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખી આ વખતે સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક નહીં યોજાય. આ વખતે બંને ગૃહમાં ગૃહના નેતા અને વિપક્ષના નેતાને બાદ કરતાં કોઈ પણ સભ્યની બેસવાની સીટ નક્કી કરવામાં આવી નથી. આ વખતે સતત 18 દિવસ સુધી સંસદ ચાલશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વરસાદ છોડો આ 14 રાજ્યોમાં હીટવેવ ભુક્કા બોલાવશે, આકરી ગરમીમાં શેકાવાની હવામાન વિભાગની આગાહી

આજે રાજ્યનાં 25 જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 30થી 40 કિમીએ પવન ફુંકાશે

કાળઝાળ ગરમી વચ્ચે આગામી 4-5 દિવસમાં આ વિસ્તારમાં ત્રાટકશે ચોમાસું, હવામાન વિભાગની મોટી આગાહી

Euro 2024 spain vs Croatia: યુરો 2024માં સ્પેનની ધમાકેદાર શરૂઆત, ક્રોએશિયાને 3-0થી હરાવ્યું

metaverse

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | પેટા કોન્ટ્રાક્ટનું કાળચક્રHu to Bolish | હું તો બોલીશ | કોંગ્રેસ જીવતી થઈ?Rajkot TRP Game Zone | Congress Protest | રાજકોટ આગકાંડને લઈને કોંગ્રેસનું જોરદાર વિરોધ પ્રદર્શનRajkot TRP Game Zone | Congress Protest | CP ઓફિસમાં એન્ટ્રી ન મળતા ઉકળી ઉઠ્યા લલિત કગથરા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વરસાદ છોડો આ 14 રાજ્યોમાં હીટવેવ ભુક્કા બોલાવશે, આકરી ગરમીમાં શેકાવાની હવામાન વિભાગની આગાહી
વરસાદ છોડો આ 14 રાજ્યોમાં હીટવેવ ભુક્કા બોલાવશે, આકરી ગરમીમાં શેકાવાની હવામાન વિભાગની આગાહી
આજે રાજ્યનાં 25 જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 30થી 40 કિમીએ પવન ફુંકાશે
આજે રાજ્યનાં 25 જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 30થી 40 કિમીએ પવન ફુંકાશે
કાળઝાળ ગરમી વચ્ચે આગામી 4-5 દિવસમાં આ વિસ્તારમાં ત્રાટકશે ચોમાસું, હવામાન વિભાગની મોટી આગાહી
કાળઝાળ ગરમી વચ્ચે આગામી 4-5 દિવસમાં આ વિસ્તારમાં ત્રાટકશે ચોમાસું, હવામાન વિભાગની મોટી આગાહી
Euro 2024 spain vs Croatia: યુરો 2024માં સ્પેનની ધમાકેદાર શરૂઆત, ક્રોએશિયાને 3-0થી હરાવ્યું
Euro 2024 spain vs Croatia: યુરો 2024માં સ્પેનની ધમાકેદાર શરૂઆત, ક્રોએશિયાને 3-0થી હરાવ્યું
ભાડા પર મકાન લેતી વખતે આ ત્રણ કામ પહેલા કરી લેવા જોઈએ, નહીં તો પછી મુશ્કેલી થશે

Indian railway: શું ભારતીય રેલ્વે જનરલ કોચ નાબૂદ કરવા જઈ રહી છે? રેલવે મંત્રીએ કહી આ વાત

Ahmedabad: સિક્કિમમાં વાદળ ફાટવાથી 20 જેટલા ગુજરાતીઓ ફસાયા, 3 દિવસથી નથી થઈ શક્યો સંપર્ક

Lok Sabha Speaker: લોકસભામાં સ્પીકરને લઈને ઘમાસાણ, જાણો ઈન્ડિયા ગઠબંધનને શું માગ રાખી કે રાજકારણ ગરમાયું

Embed widget